________________ ઇવ કુલ મૂળપ્રકૃતિઓમાં પ્રકૃતિસત્તાનું સ્વામિત્વ 3 1 ભવ્યને તે તે પ્રકૃતિઓનો ક્ષય થાય ત્યારે તેમની સત્તા અધ્રુવ છે. ઉત્તરપ્રકૃતિઓમાં પ્રકૃતિસત્તાના સાદ્યાદિ ભાંગા : પ્રકૃતિસત્તાના ભાંગા ઉત્તરપ્રકૃતિ સાદિ || અનાદિ અgવા | અધ્રુવસત્તાક 28 પ્રકૃતિઓ | Y | - | - | V | પ૬ અનંતાનુબંધી 4 V | V | W | X | 16 શેષ 126 પ્રકૃતિઓ 378 | | 32 | 130 | 130] 158 ] 450] (3) સ્વામિત્વ :મૂળપ્રવૃતિઓમાં પ્રકૃતિસત્તાનું સ્વામિત્વ :(1) મોહનીય :- ક્ષપકશ્રેણિની અપેક્ષાએ ૧લા ગુણઠાણાથી ૧૦માં ગુણઠાણા સુધીના જીવોને મોહનીયની સત્તા હોય છે. ઉપશમશ્રેણિની અપેક્ષાએ ૧લા ગુણઠાણાથી ૧૧મા ગુણઠાણા સુધીના જીવોને મોહનીયની સત્તા હોય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય = 3 :- ૧લા ગુણઠાણાથી ૧૨મા ગુણઠાણા સુધીના જીવોને આ પ્રકૃતિઓની સત્તા હોય છે. (3) આયુષ્ય, નામ, ગોત્ર, વેદનીય = 4 :- ૧લા ગુણઠાણાથી ૧૪માં ગુણઠાણા સુધીના જીવોને આ પ્રકૃતિઓની સત્તા હોય છે. ઉત્તરપ્રકૃતિઓમાં પ્રકૃતિસત્તાનું સ્વામિત્વ - (1) જ્ઞાનાવરણ 5, દર્શનાવરણ 4, અંતરાય 5 = 14:- ૧લા (2)