________________ 30 સાદ્યાદિ પ્રરૂપણા મૂળપ્રવૃતિઓમાં પ્રકૃતિસત્તાના સાદ્યાદિ ભાંગા : પ્રકૃતિસત્તાના ભાંગા મૂળ પ્રકૃતિ સાદિ | અનાદિ ધ્રુવ | અધુવ જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદનીય | _ | / મોહનીય | سه اه اه اه اه اه اه اه | & આયુષ્ય નામ ગોત્ર અંતરાય - | V | W | X | ઉત્તરપ્રકૃતિઓમાં પ્રકૃતિસત્તાની સાદ્યાદિ પ્રરૂપણા:(૧) અધુવસત્તાક 28 પ્રકૃતિઓ (સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, આયુષ્ય 4, મનુષ્ય 2, દેવ 2, નરક 2, વૈક્રિય 7, આહારક 7, જિન, ઉચ્ચગોત્ર) :- આ પ્રકૃતિઓ અધુવસત્તાક હોવાથી તેમની સત્તા સાદિ અને અધુવ છે. (2) અનંતાનુબંધી 4 :- અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરી ૧લા ગુણઠાણે આવી અનંતાનુબંધી 4 બાંધે તેને અનંતાનુબંધી ૪ની સત્તા સાદિ છે. જેણે પૂર્વે અનંતાનુબંધી ૪ની વિસંયોજના કરી નથી તેને અનંતાનુબંધી ૪ની સત્તા અનાદિ છે. અભવ્યને અનંતાનુબંધી ૪ની સત્તા ધ્રુવ છે. ભવ્યને અનંતાનુબંધી ૪ની સત્તા અદ્ભવ છે. (3) શેષ 126 પ્રકૃતિઓ :- આ પ્રકૃતિઓની સત્તા બધા જીવોને અનાદિ છે. અભવ્યને આ પ્રવૃતિઓની સત્તા ધ્રુવ છે.