________________ ઉત્કૃષ્ટ સ્થિતિઉદય = 70 કોડાકોડી સાગરોપમ - (2 અંતર્મુહૂર્ત + સમયજૂન 1 આવલિકા) (7) આહારક ૭નો ઉત્કૃષ્ટ સ્થિતિઉદય = અંતઃકોડાકોડી સાગરોપમ - (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) સમય = અંતઃકોડાકોડી સાગરોપમ - (અંતર્મુહૂર્ત + સમયજૂન 1 આવલિકા) (8) જિનનામકર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિઉદય ' પલ્યોપમ - 1 આવલિકા + 1 સમય અસંખ્ય પલ્યોપમ - સમયગૂન 1 આવલિકા અસંખ્ય (9) આતપનો ઉત્કૃષ્ટ સ્થિતિઉદય = 20 કોડાકોડી સાગરોપમ - (2 અંતર્મુહૂર્ત + 1 આવલિકા) + 1 સમય = 20 કોડાકોડી સાગરોપમ - (2 અંતર્મુહૂર્ત-સમયજૂન 1 આવલિકા) (૧૦)નરકાયુષ્ય, દેવાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિઉદય = 33 સાગરોપમ - 1 આવલિકા + 1 સમય = 33 સાગરોપમ - સમયજૂન 1 આવલિકા (૧૧)મનુષ્પાયુષ્ય, તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિઉદય = 3 પલ્યોપમ - 1 આવલિકા + 1 સમય = 3 પલ્યોપમ - સમય ન 1 આવલિકા