________________ સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે 131 ૧૦૦નું, ૧૦૧નું, ૧૦૨નું, ૧૦૩નું, ૧૦૪નું, ૧૦૫નું, ૧૦૬નું, ૧૦૭નું, ૧૦૮નું, ૧૦૯નું, ૧૧૦નું, ૧૧૧નું, ૧૧૨નું, ૧૧૩નું, ૧૧૪નું, ૧૨પનું, ૧૨૬નું, ૧૨૭નું, ૧૨૮નું, ૧૨૯નું, ૧૩૦નું, ૧૩૧નું, ૧૩૩નું, ૧૩૪નું, ૧૩પનું, ૧૩૬નું, ૧૩૭નું, ૧૩૮નું, ૧૩૯નું, ૧૪૦નું, ૧૪૧નું, ૧૪૨નું, ૧૪૪નું, ૧૪૫નું. ૧૪૬ના સત્તાસ્થાનક સિવાયના બધા સત્તાસ્થાનકો અલ્પતર સત્તાસ્થાનક છે. ૧૪૬ના સત્તાસ્થાનકની ઉપરનું કોઈ સત્તાસ્થાનક ન હોવાથી 146 નું અલ્પતર સત્તાસ્થાનક નથી. અવસ્થિત સત્તાસ્થાનક-૪૩ :- ૮૦નું, ૮૧નું, ૮૪નું, ૮પનું, ૯૬નું, ૯૭નું, ૯૮નું, ૯૯નું, ૧૦૦નું, ૧૦૧નું, ૧૦૨નું, ૧૦૩નું, ૧૦૪નું, ૧૦પનું, ૧૦૬નું, ૧૦૭નું, ૧૦૮નું, ૧૦૯નું, ૧૧૦નું, ૧૧૧નું, ૧૧૨નું, ૧૧૩નું, ૧૧૪નું, ૧૨૫નું, ૧૨૬નું, ૧૨૭નું, ૧૨૮નું, ૧૨૯નું, ૧૩૦નું, ૧૩૧નું, ૧૩૩નું, ૧૩૪નું, ૧૩૫નું, ૧૩૬નું, ૧૩૭નું, 138, ૧૩૯નું, ૧૪૦નું, ૧૪૧નું, ૧૪૨નું, ૧૪૪નું, ૧૪પનું, ૧૪૬નું. ૧૧ના, ૧૨ના, ૯૪ના અને ૯૫ના સત્તાસ્થાનકો સિવાયના બધા સત્તાસ્થાનકો બીજા સમયથી અવસ્થિત છે. તેથી અવસ્થિત સત્તાસ્થાનકો 43 છે. ૧૧ના, ૧૨ના, ૯૪ના અને ૯૫ના સત્તાસ્થાનકો 1 સમયના હોવાથી અવસ્થિત નથી. અવક્તવ્ય સત્તાસ્થાનક :- નથી ઉત્તરપ્રકૃતિઓની સત્તાનો સર્વથા અભાવ થયા પછી ફરીથી સત્તા થતી ન હોવાથી અવક્તવ્ય સત્તાસ્થાનક નથી. કર્મપ્રકૃતિના સત્તાપ્રકરણની ગાથા પરની મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજ કત ટીકામાં પાના નં. * 10I A ઉપર કહ્યું છે કે, “૧૨માં ગુણઠાણાના ૯૬ના, ૯૭ના, ૧૦૦ના, ૧૦૧ના સત્તાસ્થાનોમાં નરક 2 વગેરે નામની 13, થિણદ્ધિ 3