________________ સત્તા ક્રમ સ્વામી સ્થાનક 130 સર્વ ઉત્તરપ્રકૃતિઓમાં સત્તાને આશ્રયી ભૂયસ્કાર વગેરે કમ સત્તા પ્રવૃતિઓ 31 (i) |૧૩૦નું જ્ઞાનાવરણ પ, દર્શનાવરણ 9, વેદનીય 2 ૧લા ગુણઠાણાના જીવો મોહનીય 26, તિર્યંચાયુષ્ય, નામની 80, ગોત્ર 2, અંતરાય 5 47 |૧૩૧૧૩૦+પરભવનું આયુષ્ય | ૧લા ગુણઠાણાના જીવો ૯૭ના સત્તાસ્થાનકથી માંડીને પછીના સત્તાસ્થાનકો બીજી ઘણી રીતે પણ મળે છે. તે સ્વયં જાણી લેવા. આમ અપુનરુક્ત સત્તાસ્થાનો 47 છે. તે આ પ્રમાણે - ૧૧નું, ૧૨નું, ૮૦નું, ૮૧નું, ૮૪નું, ૮૫નું, ૯૪નું, ૯૫નું, ૯૬નું, ૯૭નું, ૯૮નું, ૯૯નું, ૧૦૦નું, ૧૦૧નું, ૧૦રનું, ૧૦૩નું, ૧૦૪નું, ૧૦પનું, ૧૦૬નું, ૧૦૦નું, ૧૦૮નું, ૧૦૯નું, ૧૧૦નું, ૧૧૧નું, ૧૧૨નું, ૧૧૩નું, ૧૧૪નું, ૧૨૫નું, ૧૨૬નું, ૧૨૭નું, ૧૨૮નું, ૧૨૯નું, ૧૩૦નું, ૧૩૧નું, ૧૩૩નું, ૧૩૪નું, ૧૩૫નું, ૧૩૬નું, ૧૩૭નું, ૧૩૮નું, ૧૩૯નું, ૧૪૦નું, ૧૪૧નું, ૧૪૨નું, ૧૪૪નું, ૧૪પનું, ૧૪૬નું. ભૂયસ્કાર સત્તાસ્થાનક-૧૬ - ૧૨૮નું, ૧૨૯નું, ૧૩૦નું, ૧૩૧નું, ૧૩૪નું, ૧૩પનું, ૧૩૬નું, ૧૩૭નું, ૧૩૮નું, ૧૩૯નું, ૧૪૦નું, ૧૪૧નું, ૧૪૨નું, ૧૪૪નું, ૧૪૫નું, ૧૪૬નું. ૧૨૭ના સત્તાસ્થાનકની પછીના સત્તાસ્થાનકો ભૂયસ્કાર સત્તાસ્થાનકો છે. ૧૩૩નું સત્તાસ્થાનક, ૧૨૭નું સત્તાસ્થાન અને ૧૨૭ના સત્તાસ્થાનકની પહેલાના સત્તાસ્થાનકો ભૂયસ્કાર સત્તાસ્થાનક નથી, કેમકે આ સત્તાસ્થાનકો ક્ષપકશ્રેણિમાં જ મળે છે અને અલ્પતર સત્તાસ્થાનક-૪૬ :- ૧૧નું, ૧૨નું, ૮૦નું, ૮૧નું, ૮૪નું, ૮પનું, ૯૪નું, ૯૫નું, ૯૬નું, ૯૭નું, ૯૮નું, ૯૯નું,