________________ 86 આયુષ્યમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે ક્રમઉિદયસ્થાનક ૧નું પ્રકૃતિઓ સ્વામી નરકાયુષ્ય | |૧લા ગુણઠાણાથી ૪થા ગુણઠાણા સુધીના નારકો દેવાયુષ્ય ૧લા ગુણઠાણાથી ૪થા ગુણઠાણા સુધીના દેવો તિર્યંચાયુષ્ય ૧લા ગુણઠાણાથી પમા ગુણઠાણા સુધીના તિર્યંચો મનુષ્પાયુષ્ય ૧લા ગુણઠાણાથી ૧૪મા ગુણઠાણા સુધીના મનુષ્યો ભૂયસ્કાર ઉદયસ્થાનક, અલ્પતર ઉદયસ્થાનક :- નથી આયુષ્યકર્મનું એક જ ઉદયસ્થાનક હોવાથી તેના ભૂયસ્કાર ઉદયસ્થાનક અને અલ્પતર ઉદયસ્થાનક નથી. અવસ્થિત ઉદયસ્થાનક-૧ :- ૧નું સદા ૧નું અવસ્થિત ઉદયસ્થાનક હોય છે. અવક્તવ્ય ઉદયસ્થાનક :- નથી આયુષ્યકર્મના ઉદયનો સર્વથા અભાવ થયા પછી ફરી ઉદય થતો ન હોવાથી તેનું અવક્તવ્ય ઉદયસ્થાનક નથી. (6) નામ : ઉદયસ્થાનક-૧૨ - ૨૦નું, ૨૧નું, ૨૪નું, ૨પનું, ૨૬નું, ૨૭નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું, ૩૧નું, -નું, ૮નું. આ ઉદયસ્થાનકોની પ્રકૃતિઓ અને સ્વામી છઠ્ઠ કર્મગ્રંથમાંથી જાણી લેવા. ભૂયસ્કાર ઉદયસ્થાનક-૮ :- ૨૪નું, ૨૫નું, ર૬નું, ૨૭નું, ૨૮નું, ૨૯નું, ૩૦નું, ૩૧નું.