________________ 85 મોહનીયમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે અવક્તવ્ય ઉદયસ્થાનક-૫ - ૧નું, ૬નું, ૭નું, ૮નું, ૯નું ૧૧મા ગુણઠાણાથી પડીને ૧૦મા ગુણઠાણે આવે ત્યારે ૧નું અવક્તવ્ય ઉદયસ્થાનક હોય છે. ૧૧માં ગુણઠાણાથી પડીને ૪થા ગુણઠાણે આવે ત્યાં આ પ્રમાણે ઉદયસ્થાનકો હોય છે - ૬નું ઉદયસ્થાનકઃઅપ્રત્યાખ્યાનાવરણીય 1, પ્રત્યાખ્યાનાવરણીય 1, સંજવલન 1, પુરુષવેદ, હાસ્ય, રતિ ૭નું ઉદયસ્થાનક = 6 + સમ્યત્વમોહનીય = 6 + ભય = 6 + જુગુપ્સા ૮નું ઉદયસ્થાનક = 6 + સમ્યક્ત્વમોહનીય + ભય = 6 + સમ્યકત્વમોહનીય + જુગુપ્સા = 6 + ભય + જુગુપ્સા ૯નું ઉદયસ્થાનક = 6 + સમ્યકત્વમોહનીય + ભય + જુગુપ્સા સમ્યક્ત્વમોહનીયના ઉદયવાળા ઉદયસ્થાનકો ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિને હોય છે. શેષ ઉદયસ્થાનકો ઔપથમિક સમ્યગ્દષ્ટિને અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિને હોય છે. આ ૬ના, ૭ના, ૮ના અને ૯ના ચાર અવક્તવ્ય ઉદયસ્થાનકો છે. (5) આયુષ્ય : ઉદયસ્થાનક-૧ :- ૧નું