________________ 82 જ્ઞાનાવરણ-દર્શનાવરણમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે ઉત્તરપ્રકૃતિઓમાં ઉદયને આશ્રયી ભૂયસ્કાર વગેરે - (1) જ્ઞાનાવરણ : ઉદયસ્થાનક-૧ :- પનું ક્રમ|ઉદયસ્થાનક સ્વામી પ્રકૃતિ સર્વ પનું | ૧લા ગુણઠાણાથી ૧૨માં ગુણઠાણા સુધીના જીવો ભૂયસ્કાર ઉદયસ્થાનક, અલ્પતર ઉદયસ્થાનક :- નથી. જ્ઞાનાવરણનું એક ઉદયસ્થાનક હોવાથી તેના ભૂયસ્કાર ઉદયસ્થાનક અને અલ્પતર ઉદયસ્થાનક નથી. અવસ્થિત ઉદયસ્થાનક-૧ :- પનું સદા પનું અવસ્થિત ઉદયસ્થાનક હોય છે. અવક્તવ્ય ઉદયસ્થાનક :- નથી. જ્ઞાનાવરણકર્મના ઉદયનો સર્વથા અભાવ થયા પછી ફરી તેનો ઉદય થતો ન હોવાથી તેનું અવક્તવ્ય ઉદયસ્થાનક નથી. (2) દર્શનાવરણ : ઉદયસ્થાનક-૨ :- પનું, ૪નું ક્રમ|ઉદયસ્થાનક પ્રકૃતિ સ્વામી ચક્ષુદર્શનાવરણ, અચક્ષુ- ૧લા ગુણઠાણાથી ૧૧માં ગુણઠાણા દર્શનાવરણ, અવધિદર્શના- સુધીના જીવો. મતાંતરે ૧લા વરણ, કેવળદર્શનાવરણ, |ગુણઠાણાથી ૧૨મા ગુણઠાણાના નિદ્રા 1 દ્વિચરમસમય સુધીના જીવો. 5- નિદ્રા 1 ૧લા ગુણઠાણાથી ૧૨મા ગુણઠાણા સુધીના જીવો