SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 18 ભાંગાક્રમાંક પરથી ભાંગાને શોધવાની રીત '' 24 : 9 = 4, શેષ 1. તેથી પાંચમી પંક્તિમાં 5,4,3, 2 પસાર થઈ ગયા છે. તેથી 97 મા ભાંગાની પાંચમી પંક્તિમાં 1 મૂકવો. શેષ 1 છે. તેથી બાકીના અંકો ક્રમથી 97 મા ભાંગાની પહેલી, બીજી, ત્રીજી, ચોથી પંક્તિઓમાં મૂકવા. - 97 મો ભાંગો = 23451. (4) પ પદોનો 50 મો ભાંગો કેવો હોય ? પાંચમી પંક્તિનો પરિવર્તાક = 24. 12 = 2, શેષ 2. તેથી પાંચમી પંક્તિમાં 5,4 ના અંકો પસાર થઈ ગયા છે. તેથી 50 મા ભાંગાની પાંચમી પંક્તિમાં 3 મૂકવો. શેષ 2 છે. ચોથી પંક્તિનો પરિવર્તાક 6 છે. 6 થી 2 ને ભાગી શકાય નહીં. તેથી ચોથી પંક્તિમાં કોઈ અંક પસાર થયો નથી. તેથી 50 માં ભાંગાની ચોથી પંક્તિમાં 5 મૂકવો. ત્રીજી પંક્તિને પરિવર્તાક ર છે. શેષ ર ને આ ર થી ભાગવા.
SR No.032796
Book TitlePadarth Prakash 27 Navkar Stava
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2018
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy