SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ 17 ભાંગાક્રમાંક પરથી ભાંગાને શોધવાની રીત શેષ 0 છે. તેથી જવાબ 1 માંથી 1 બાદ કરવો. - 1-1 = 0. તેથી ચોથી પંક્તિમાં કોઈ અંક પસાર થયો નથી. તેથી 30 મા ભાંગાની ચોથી પંક્તિમાં 5 મૂકવો. બાકીના અંકો 1, 2, 3 ઉત્ક્રમથી 30 મા ભાંગાની પહેલી, બીજી, ત્રીજી પંક્તિઓમાં મૂકવા. તેથી 30 મો ભાંગો = 32154. (2) 5 પદોનો 24 મો ભાંગો કેવો હોય ? પાંચમી પંક્તિનો પરિવર્તાક = 24. 3 = 1, શેષ 0. શેષ 0 છે. તેથી જવાબ 1 માંથી 1 બાદ કરવો. :. 11 = 0. તેથી પાંચમી પંક્તિમાં કોઈ અંક પસાર થયો નથી. તેથી 24 મા ભાંગાની પાંચમી પંક્તિમાં પ મૂકવો. બાકીના અંકો 1,2,3,4 ઉત્ક્રમથી 24 મા ભાંગાની પહેલી, બીજી, ત્રીજી, ચોથી પંક્તિઓમાં મૂકવા. તેથી 24 મો ભાંગો = 43215 (3) 5 પદોનો 97 મો ભાંગો કેવો હોય ? પાંચમી પંક્તિનો પરિવર્તાક = 24.
SR No.032796
Book TitlePadarth Prakash 27 Navkar Stava
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2018
Total Pages130
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy