________________ 15 ભાંગાક્રમાંક પરથી ભાંગાને શોધવાની રીત વાર 5, 2, 1 મૂકવા. પછી સમયભેદ કરનારા 3, 2 ને છોડીને ર-૨ વાર 5, 4, 1 મૂકવા પછી સમયભેદ કરનારા 3, 1 ને છોડીને ર-૨ વાર 5, 4, ર મૂકવા. પછી સમયભેદ કરનારા 5, ર ને છોડીને ર-૨ વાર 4, 3, 1 મૂકવા. પછી સમયભેદ કરનારા 4, 2 ને છોડીને ર-ર વાર 5, 3, 1 મૂકવા. પછી સમયભેદ કરનારા 3, 2 ને છોડીને ર-૨ વાર 5, 4, 1 મૂકવા. પછી સમયભેદ કરનારા 2, 1 ને છોડીને 2-2 વાર 5, 4, 3 મૂકવા. પછી સમયભેદ કરનારા 5, 1 ને છોડીને ર-૨ વાર 4, 3, ર મૂકવા. પછી સમયભેદ કરનારા 4, 1 ને છોડીને ર-૨ વાર 5, 3, 2 મૂકવા. પછી સમયભેદ કરનારા 3, 1 ને છોડીને 2-2 વાર 5, 4, 2 મૂકવા. પછી સમયભેદ કરનારા 2, 1 ને છોડીને 2-2 વાર 5, 4, 3 મૂકવા. | પહેલી - બીજી પંક્તિઓમાં બાકીના બે અંકો પહેલા ભાંગામાં (એ કી સંખ્યાવાળા ભાંગામાં) ક્રમથી, પછીના ભાંગામાં (બે કી સંખ્યાવાળા ભાંગામાં) ઉત્કમથી મૂકવા. એમ તે બન્ને પંક્તિઓ પૂરી થાય ત્યાં સુધી સમજવું. (3) ભાંગાક્રમાંક પરથી ભાંગાને શોધવાની રીત - ભાંગાના ક્રમાંકને અંતિમ પંક્તિના પરિવર્તાકથી ભાગવો. જે જવાબ આવે તેટલા પાછળથી અંકો અંતિમ પંક્તિમાં પસાર થયા છે. ત્યાર પછીનો અંક ખોવાયેલા ભાંગાની અંતિમ પંક્તિમાં મૂકવો. જવાબ આવે તેટલા પાછળથી અંકો ઉપાંત્ય પંક્તિમાં પસાર થયા છે. ત્યાર પછીનો અંક ખોવાયેલા ભાંગાની ઉપાંત્ય પંક્તિમાં મૂકવો. જે શેષ રહે તેને છેલ્લેથી ત્રીજી પંક્તિના પરિવર્તાકથી ભાગવો. જે