________________ 14 પાંચ પદોના પ્રસ્તારનું ઉદાહરણ દા.ત. પાંચ પદોનો પ્રસ્તાર - પાંચમી પંક્તિનો પરિવર્તાક = 24. 1. પાંચમી પંક્તિમાં 24 વાર પ મૂકવો, પછી 24 વાર 4 મૂકવો, પછી 24 વાર 3 મૂકવો, પછી 24 વાર ર મૂકવો, પછી 24 વાર 1 મૂકવો. ચોથી પંક્તિનો પરિવર્તાક = 6. -. ચોથી પંક્તિમાં સમયભેદ કરનારા 5 ને છોડીને 6-6 વાર 4, 3, 2, 1 મૂકવા. પછી સમયભેદ કરનારા 4 ને છોડીને 6-6 વાર પ, 3, 2, 1 મૂકવા. પછી સમયભેદ કરનારા 3 ને છોડીને 6-6 વાર પ, 4, 2, 1 મૂકવા. પછી સમયભેદ કરનારા ર ને છોડીને 6-6 વાર 5, 4, 3, 1 મૂકવા. પછી સમયભેદ કરનારા 1 ને છોડીને 6-6 વાર 5, 4, 3, 2 મૂકવા. ત્રીજી પંક્તિનો પરિવર્તાક = 2. . ત્રીજી પંક્તિમાં સમયભેદ કરનારા 5, 4 ને છોડીને 2-2 વાર 3, 2, 1 મૂકવા. પછી સમયભેદ કરનારા 5, 3 ને છોડીને ર-૨ વાર 4, 2, 1 મૂકવા. પછી સમયભેદ કરનારા 5, 2 ને છોડીને ર-૨ વાર 4, 3, 1 મૂકવા. પછી સમયભેદ કરનારા 5, 1 ને છોડીને 2-2 વાર 4, 3, 2 મૂકવા. પછી સમયભેદ કરનારા 5, 4 ને છોડીને 2-2 વાર 3, 2, 1 મૂકવા. પછી સમયભેદ કરનારા 4, 3 ને છોડીને 2-2 વાર 5, 2, 1 મૂકવા. પછી સમયભેદ કરનારા 4, 2 ને છોડીને ર-ર વાર 5, 3, 1 મૂકવા. પછી સમયભેદ કરનારા 4, 1 ને છોડીને 2-2 વાર 5, 3, 2 મૂકવા. પછી સમયભેદ કરનારા 5, 3 ને છોડીને ર-૨ વાર 4, 2, 1 મૂકવા. પછી સમયભેદ કરનારા 4, 3 ને છોડીને ર-૨