SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ નામકર્મમાં સંવેદ બંધસ્થાનક | ભાંગા | બંધક ઉદયo ભાંગા | સત્તાઓ | કુલ સતાવે દેવયોગ્ય 31 | 1 | 7,8 ગુણ વાળા 30 144 | 93 * 7,8 ગુણો અપર્યાપ્તાવસ્થામાં ન હોય. વળી 7,8 ગુણ વાળા વૈo કે આહા શરીર ન કરે. તેથી દેવયોગ્ય ૩૧ના બંધકને ૩૦નું જ ઉદય હોય. * 7,8 ગુણઠણે સુભગ-આય-યશ નો જ ઉદય હોય. તેથી ૩૧ના બંધે ૩૦ના ઉદયમાં 6 સંઘo x 6 સંસ્થાન x 2 ખગતિ x 2 સ્વર = 144 ભાંગા થાય. બંધસ્થાનક ઉદયo. કુલ સત્તા ભાંગા | બંધક 8,9,10 ગુણ૦ વાળા અપ્રાયોગ્ય 1 30 ભાંગા | સત્તા 72 | 93,92,89,88, 80,79,76,75 * 8 થી ઉપરના ગુણ૦ શ્રેણીમાં હોય. શ્રેણીમાં છેલ્લા ત્રણ સંઘ નો ઉદય ન હોય. તેથી 1 ના બંધે ૩૦ના ઉદયમાં ૧લા 3 સંઘo x 9 સંસ્થાન x 2 ખગતિ x 2 સ્વર = 72 ભાંગા હોય. * ઉપશમશ્રેણીમાં 8,9,10 ગુણઠાણે ૯૩,૯૨,૮૯,૮૮ના સત્તા હોય. ક્ષપકશ્રેણીમાં ભા ગુણઠાણે 13 પ્રકૃતિનો ક્ષય ન થાય ત્યાં સુધી ૯૩,૯૨,૮૯,૮૮ના સત્તાવ હોય. ક્ષપકશ્રેણીમાં ભા ગુણઠાણે 13 પ્રકૃતિનો ક્ષય કર્યા બાદ ૮૦,૭૯,૭૬,૭૫ના સત્તાવ હોય. h
SR No.032795
Book TitlePadarth Prakash 22 Saptatika
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages190
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy