SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ * વિવિધ પ્રકારના ૩૦ળા બંધના બંધક કેવળી ન હોય. દેવ યોગ્ય 30 નું બંધ આહા૨ સહિત હોવાથી 6 તે ૭માં ગુણoથી જ બંધાય. ઉધોતના ઉદયવાળા વૈo સંયત અને આહા સંયતને અહીં કડુ ગુણ જ ગમ્યું છે. તેથી તેઓ આહા. 2 સહિત દેવયોગ્ય 30 ન બાંધે. ૩૦ના શેષ બંધo વિકલે, પંચે તિ, મનુયોગ્ય હોવાથી ઉધોતના ઉદયવાળા વૈo સંયત અને આહા સંયત તે ન બાંધે. આમ ઉદયભાંગામાંથી 8 + 3 + 7 = 18 ભાંગા ઓછા કરતા 7,791 - 18 = 7,773 ઉદયભાંગા થાય. * જેમ તિર્યય યોગ્ય ૨૯ના બંધક ચારે ગતિના જીવોને ઉદય અને સત્તા કહ્યા તે પ્રમાણે ઉઘોતસહિત તિર્યંચ યોગ્ય 30ના બંધક ચારે ગતિના જીવોને પણ ઉદય અને સત્તા જાણવા. * મનુ, યોગ્ય જિન સહિત 30 બાંધતા દેવોને પોતાના બધા ઉદયમાં 93,89 ના સત્તા હોય અને નારકને પોતાના બધા ઉદયમાં ૮૯નું સત્તા હોય, કેમકે આહા, 4 અને જિન બન્નેની સત્તાવાળો જીવ નરકમાં ન જાય. * દેવ યોગ્ય આહા. 2 સહિત 30 બાંધતા 7,8 ગુણોવાળાને 30નું ઉદય અને ૯૨નું સતા હોય. વિગ્રહગતિમાં અને અપર્યાપ્તાવસ્થામાં 7,8 ગુણ ન હોય. વળી 7,8 ગુણ વાળા વૈo કે આહાઇ કરતા નથી. તેથી દેવ યોગ્ય 30ના બંધકને શેષ ઉદય ન હોય. નામકર્મમાં સંવેધ
SR No.032795
Book TitlePadarth Prakash 22 Saptatika
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages190
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy