________________ મોહનીયમાં સંવેદ - 23 7 21 નું બંધo રજા ગુણઠાણે જ હોય છે. ઉપશમ સભ્યત્ત્વની પ્રાપ્તિ થતા જ મિથ્યાત્વ મોહનીયના ત્રણ પુંજ થતા 28 ની સત્તા થાય છે. ત્યાંથી અનંતાનો ઉદય થતા રજા ગુણઠાણે આવે. તેથી રજા ગુણઠાણે 21 ના બંધસ્થાનકે ૨૮ની જ સત્તા હોય. A ૩જા ગુણઠાણે ૧૭નું બંધ હોય છે. 28 ની સત્તાવાળો સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદષ્ટિ 3જા ગુણઠાણે આવે ત્યારે ૨૮ની સત્તા હોય. સમ0 ની ઉદ્ધલના કર્યા પછી મિથ્યાદષ્ટિ 3જા ગુણઠાણે આવે ત્યારે ર૭ની સત્તા હોય. અનંતા વિસંયોજના કર્યા પછી સમ્યગ્દષ્ટિ ૩જા ગુણઠાણે આવે ત્યારે 24 ની સત્તા હોય. 0 ૧૭ના બંધસ્થાનકે 6-7-8-9 ના ઉદયo ૪થા ગુણઠાણે હોય છે. તેમાં 6 નું ઉદય ઓપશમિક સમ્યગ્દષ્ટિ કે ક્ષાયિકસમ્યગ્દષ્ટિ ને હોય. ઔપથમિક સમ્યગ્દષ્ટિને ૨૮-૨૪ના સત્તાવ હોય. પ્રથમ ઔપથમિક સમ્યત્ત્વ પ્રાપ્તિ વખતે 28 ની સત્તા હોય. ત્યારપછી અનંતાઓની ગુણઠાણે આવેલાને જો અનંતાની ઉપશમના કરી હોય તો ૨૮ની સત્તા હોય અને જો અનંતા ની વિસંયોજના કરી હોય તો ૨૪ની સત્તા હોય. ક્ષાયિકસમ્યક્વીને ૨૧ની સત્તા હોય. 7 અને 8 ના ઉદયમાં જ્યાં જ્યાં સમ0 નો ઉદય નથી ત્યાં ત્યાં 6 ના ઉદયની જેમ પથમિકસમ્યગ્દષ્ટિ અને ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જ હોવાથી ઉપર કહ્યા મુજબ ૨૮,૨૪,૨૧ની સત્તા હોય. સમ૦ ના ઉદયવાળા ઉદયમાં ક્ષાયોપથમિકસમ્યગ્દષ્ટિ જ હોવાથી સર્વપ્રકૃતિની સત્તાવાળાને ૨૮ની સતા હોય, અનંતા વિસંયોજનાવાળાને ૨૪ની સત્તા હોય, ક્ષાયિક ક્ષયે 22 ની સત્તા હોય. ૯ળા ઉદયસ્થાનમાં સમ0 નો ઉદય હોવાથી તે ક્ષાયોપથમિકસમ્યગ્દષ્ટિને જ હોય. તેથી ઉપર મુજબ 28,24,23,22 ના સત્તાવ હોય, 21 નું સત્તા ન હોય. [] 5 મા ગુણઠાણે 13 ના બંધે 5-6-7-8 ના ઉદયે બધા સત્તા કથા ગણઠાણે ૭ના બંધસ્થાને ૬-૭-૮-૯ના ઉદયે કહેલા સપ્તાહની જેમ સમજવા.