________________ - મોહનીયમાં સંવેધ 0 અનંતા ના ઉદય વિનાના 7, 8, ૯ના ઉદયસ્થાનોમાં માત્ર ૨૮ની સત્તા હોય. બાકીના ઉદયoમાં 28,27,26 ની સત્તા હોય. કેમકે ૨૨ના બંધમાં અનંતા ના ઉદય વિનાના ઉદયસ્થાનકો અનંતાની વિસંયોજના કરી ૧લા ગુણઠાણે આવી અનંતા. બાંધનાર જીવને પહેલી આવલિકામાં હોય છે. તેને અવશ્ય 28 ની સત્તા હોય છે. 28 ની સત્તાવાળો સમ્યગ્દષ્ટિ પડીને ૧લા ગુણઠાણે આવે તો તેને ૨૨નો બંધ, ૮-૯-૧૦નો ઉદય, 28 ની સત્તા હોય. ત્યાં સમ0 અને મિશ્ર ની ઉદ્વલના શરુ થાય. પલ્યો/અio કાળ બાદ સમ સર્વથા ઉવેલાઈ જતા ૨૭ની સત્તા થાય. બીજા પલ્યો /અio કાળ બાદ મિશ્ર સર્વથા ઉવેલાઈ જતા ૨૬ની સત્તા થાય. અનાદિ મિથ્યાદૃષ્ટિને પણ 26 ની સત્તા હોય, બંધ | ભાંગા | ઉદય ભાંગાની ચોવિશી | સત્તા ગુણo 21 | 8 17 | 2 3 17 | 2 28,27,24 28,27,24 28,27,24 28,24,21 28,24,23,22,21) 28,24,23,22,21 28,24,23,22 224,21 28,24,23,22,21 28,24,23,22,21 28,24,23,22 13 | 2 પણું