SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ 150 ગાથા - શબ્દાર્થ છ કર્મગ્રંથ (મૂળગાથા અને શબ્દાર્થ) સિદ્ધપએહિં મહત્યં, બંધોદયસંતપયદિઠાણાણું ! વર્લ્ડ સુણ સંખેવ, નિસંદં દિવિાયસ્સ II1II. મહાન અર્થવાળા, દષ્ટિવાદના ઝરણારૂપ, બંધ-ઉદય-સત્તાના પ્રકૃતિસ્થાનોના સંક્ષેપને સિદ્ધ પદો વાળા ગ્રંથોમાંથી હું કહીશ. તે સાંભળ. (1) કઈ બંધંતો વેયઈ ? કઈ કઈ વા સંતપયદિઠાણાણિ | મૂલત્તરપગઈસું, ભંગવિગપ્પા મુણેઅવ્વા રવા પ્રશ્ન - કેટલી પ્રકૃતિ બાંધતો થકો કેટલી પ્રકૃતિ વેદે ? અથવા તે તે પ્રકૃતિ બાંધનારા અને વેદનારાને કેટલા પ્રકૃતિસત્તાસ્થાન હોય ? જવાબ - મૂળ અને ઉત્તર પ્રકૃતિને વિષે ભાંગાના વિકલ્પો જાણવા. (2) અવિકસત્તછબંધોસુ, અહેવ ઉદયસંતંસા | એગવિહે તિવિગપો, એગવિગપો અબંઘમિ Il3II આઠવિધ - સાતવિધ - છવિધ બંધકોમાં આઠ પ્રકૃતિના ઉદય અને સત્તા હોય. એકવિઘ બંઘકમાં ત્રણ વિકલ્પ છે. અબંધમાં એક વિકલ્પ છે. (3) સત્તબંધ અÚદય-સંત, તેરસસુ જીવઠાણેસુ | એગંમિ પંચ ભંગા, દો ભંગા હૂંતિ કેવલિણો llll
SR No.032795
Book TitlePadarth Prakash 22 Saptatika
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages190
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy