SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ 1 27 વિકલેoમાં નામકર્મનો સંવેદ - (2-4) વિકલેન્દ્રિય - બંધસ્થાનક - 5 :- એકેની જેમ. ઉદયસ્થાનક - 6 :- 21,26,28,29,30,31 ભાંગા પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા. સત્તાસ્થાનક - 5 :- 92,88,86,80,78 સંવેધ બંધo | ભાંગા | ઉદય | ભાંગા | સત્તા કુલ 23 21 26 26 uo 28 92,88,86,80,78 92,88,86,80,78 92,88,86,80 92,88,86,80 92,88,86,80 92,88,86,80 29 3o 18 39 12 ફલ 66 ૫,૨૬,૨૯,૩૦ના બંધoમાં પણ આ જ પ્રમાણે ઉદય, ઉદયભાંગા અને સત્તા જાણવા. (5) પંચેન્દ્રિય - બંધસ્થાનક - 8 :- સામાન્ય બંધ ની જેમ. भवसयसहस्सदुल्लहे, जाइजरामरणसागरुत्तारे / जिणवयणमि गुणायर / , खणमवि मा काहिसि पमायं // - ઉપદેશમાળા હે ગુણાકર ! લાખો ભવોમાં પણ દુર્લભ અને જન્મ-જરા-મરણરૂપી સાગરથી પાર ઉતારનાર જિનવયનમાં એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં.
SR No.032795
Book TitlePadarth Prakash 22 Saptatika
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages190
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy