________________ 126. --- એકેડેમાં નામકર્મનો સંવેધ ઈન્દ્રિયમાર્ગણા (1) એકેન્દ્રિય - બંધસ્થાનક - 5 બંધo | 23 | 25 | 26 | 29 | 30 | કુલ | ભાંગા | 4 | 25 | 16 | 9,240 | 4,632 [ 13,917 | દેવ યોગ્ય 28,29,30,31, નરક યોગ્ય 28, મનુ, યોગ્ય 30 અને અપ્રાયોગ્ય 1 ના બંધ ન હોય. તેથી તેના ભાંગા ઓછા કરવા. ઉદયસ્થાનક - 5 - 21,24,25,26,27 ભાંગા પૂર્વે કહ્યા પ્રમાણે જાણવા. સત્તાવ - 5 - 92,88,86,80,78 સંવેધ બંધo | ભાંગા | ઉદય ભાંગા સત્તા ફુલ 23 24 92,88,86,80,78 92,88,86,80,78 92,88,86,80,78 92,88,86,80,78 92,88,86,80 કુલ 42 ૨૫,૨૬,૨૯,૩૦ના બંધમાં પણ આ જ પ્રમાણે ઉદય, ઉદયભાંગા અને સત્તા જાણવા. ૩૧ના બંધમાં ૨૯નું ઉદય, તેના 2 ભાંગા યાને ૯૩નું સત્તા સંભવે. પણ છઠા કર્મગ્રંથની પૂ.મલયગિરિ મ. કૃત ટીકામાં અહીં 31 ના બંધમાં ૩૦નું જ ઉદય કહ્યું હોવાથી અમે પણ એ રીતે નિરૂપણ કર્યું છે. તે પાઠ આ પ્રમાણે છે - છત્રશલ્પી મુદ્રયસ્થાનમ્ - શિન્.... | ગા.૫૧ની ટીકા