________________ પચ્ચકખાણના સૂત્રો 29 પચ્ચકખાણની 6 પ્રકારની શુદ્ધિ (બીજી રીતે) (1) સ્પષ્ટ - ગુરુવંદન કરીને સૂર્યોદય પૂર્વે પચ્ચખાણ લેવું તે. (2) પાલિત - કરેલા પચ્ચખાણને ઉપયોગપૂર્વક વારંવાર યાદ કરવું (3) શોધિત - ગુરુને વપરાવીને કે વહોરાવીને પછી શેષ ભોજન વાપરવું તે. (4) તીરિત - પચ્ચકખાણનો સમય પૂરો થયા પછી પણ થોડા સમય પછી પચ્ચકખાણ પારવું તે. (5) કીર્તિત - વાપરતી વખતે કરેલા પચ્ચખાણને યાદ કરવું તે. (6) આરાધિત - ઉપર કહેલ પાંચ પ્રકારોથી આરાધેલ હોય તે, અથવા પચ્ચકખાણની બધી વિધિપૂર્વક આરાધેલ હોય છે. પચ્ચખાણના સૂત્રો (1) નવકારસહિત ઉગ્ગએ સૂરેનમુક્કારસહિયં પચ્ચખાઈ ચઉવિલંપિ આહાર અસણં પાણે ખાઈમ સાઈમ અન્નત્થડણાભોગેણે સહસા ગારેણે વોસિરઈ. (2) પોરિસી, સાઢપોરિસી - પોસિએ (સાઢશોરસિએ) પચ્ચકખાઈ ઉગ્ગએ સૂરે દુવિહં તિવિહં ચઉવિહં વા આહાર અસણં પાણે ખાઈમ સાઇમં અન્નત્થડણાભોગેણં સહસાગારેણં પચ્છન્નકાલેણે દિસામોહેણ સાહુવયણેણં સવ્વસમાવિત્તિયાગારેણે વોસિરઈ. (3) પુરિમઢ, અવઢ- સૂરે ઉગ્ગએ પુરિમઠું (અવઢ) પચ્ચકખાઈ દુવિહે તિવિહં ચઉવિલંપિ આહાર અસણં પાણે ખાઈમ સાઈમ અન્નત્થણાભોગેણે સહસાગારેણં પચ્છદિસાસાહુ, મહત્તરાગારેણં સવ વોસિરઈ. (4) એકાસણું - એગાસણ પચ્ચખાઈ દુવિહં તિવિહે ચઉવિલંપિ