________________ (વિકરણ પ્રત્યય) * બીજા ગણના ધાતુઓને કોઈ વિકરણ પ્રત્યય લાગતો નથી. * ત્રીજા ગણના ધાતુઓને વિકરણ પ્રત્યય લાગતો નથી પરંતુ દ્વિરુક્તિ થાય છે. * પાંચમાં ગણના ધાતુઓને લાગતો વિકરણ પ્રત્યય : નું * સાતમા ગણના ધાતુઓને લાગતો વિકરણ પ્રત્યય : ન,ન * આઠમાં ગણના ધાતુઓને લાગતો વિકરણ પ્રત્યય : 3 * નવમા ગણના ધાતુઓને લાગતો વિકરણ પ્રત્યય : ના,ની,ન ગણ | 2 | 3 | 5 | 9 8 | 9 | | વિકરણ પ્રત્યય | - | દ્વિરુક્તિ | 7 | ન,મ્ | 3 | ના,ની,નું નોંધ: ધાતુઓને વિકરણ પ્રત્યય લગાડતા પૂર્વે ધાતુમાં જે ગુણવૃદ્ધિ આદિ ફાર થાય છે, તે માટે ‘સુબોધ સંસ્કૃત મન્દિરાન્તઃ પ્રવેશિકા' ના આપેલ 2,3,4,5,6,7,8,9,10,11 અને ૧૨મા પાઠના નિયમો કંઠસ્થ કરવા