________________ - પ્રકરણ - 1 ) આ પ્રકરણમાં આપેલા કોષ્ટકમાં નીચે પ્રમાણેના પહેલા, ચોથા, છઠ્ઠા અને દશામા ગણના પ્રાય: નયમિત ધાતુઓના રૂપો વિ.પુ.એ.વ.) અને કૃદંતોના રૂપોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 1. ઉપરોક્ત ચાર ગણના પ્રાયઃ અનિયમિત ધાતુઓનું વર્ણક્રમાનુસાર સંકલન તથા ગણ, પદ અને અર્થ 2. વર્તમાનકાળ તૂ.પુ.એ.વ.ના કર્તરિ અને કર્મણિ રૂપ 3. હસ્તન (અનધતન-અપૂર્ણ) ભૂતકાળ તૃ:પુ. એ.વ.ના કર્તરિ અને કર્મણિ રૂપ 4. આજ્ઞાર્થ તૃ.૫. એ.વ.ના કર્તરિ અને કર્મણિ રૂપ 5. વિધ્યર્થ નૃ.૫. એ.વ.ના કર્તરિ અને કર્મણિ રૂપ 6. વર્તમાન કર્તરિ અને વર્તમાન કર્મણિ કૃદંતા . વિધ્યર્થ કૃદંત 8. કર્મણિ ભૂતકૃદંત 9. હેત્વર્થ કૃદંતા 10. સંબંધક ભૂતકૃદંતા 1 SSSSSSS <સુબોધ સંસ્કૃત ધાતુ પાવથી ભાગ૪