________________ પ્રવચન માતાનું પાલન કરી શકે. પ્રવચન માતાનું જેણે ભાવથી પાલન કર્યું તેણે પરમાત્માની છેલ્લામાં છેલ્લી આજ્ઞાનું પાલન કરે તે બીજી કઈ આજ્ઞાપાલન ન કરે? અર્થાત્ સ્વચ્છંદી ન હોય. ગુરૂના સાનિધ્યમાં રહેનારો હોય તો જ ગુરૂ એને બચાવી શકે જયણાપુર્વકવિહાર કરનારો હોય, ગુરૂ વિશે ચિત્તને જોડનારો હોય. શિષ્યના ચિત્તમાં હવે ગુરૂ સિવાય કોઈન હોય, ગુરૂ બહાર ગયા હોય તો સતત તેમની પ્રતિક્ષા કરનારો હોય. ગુરૂ જેના હૃદયમાં વસ્યા તેના હૃદયમાં ગુણોનો વાસ થાય. આ બધી જ વાત જેનામાં હોય તે જ મુનિ અષ્ટપ્રવચન-માતાના પાલનનો અધિકારી બની શકે. કારણ સર્વ સાધ્વાચારમાં સૌથી કઠિન આચાર પાલન અષ્ટ પ્રવચન માતાનું છે. પરમાત્મા કઈ રીતે વિચરતા હતા? આચારાંગમાં પ્રભુનાવિહારનું વર્ણન છે. 'વિર એ ગામધમૅહિં, રીય ઈ માહણે અબડ્ડવાઈ સિ સિરામિ એગયા ભગવે, છાયાએ ઝાઈ આસીય 13 આચારાંગ ઈન્દ્રિયોના આકર્ષણથી મુક્ત થઈ પ્રભુ સંયમનું પાલન કરતા, પ્રાય મૌન ભાવે રહેતા ઠંડીમાં વૃક્ષની છાયામાં પ્રભુધ્યાન ધરતા હતા. આગળપાછળ કોઈ તિરછી દષ્ટિ નહીં માત્ર નીચી દૃષ્ટિ કરીને ચાલે. વાતાવરણના આકર્ષણમાં પરમાત્મા નહોય. આજુ બાજુમાંથી કોણ આવ્યું, કોણ ગયું એમાં ધ્યાન નહોય કષાય ભાવના ઉદયને જોવામાં નેનિષ્ફળ કરવા પ્રયત્નમાં તત્પર પરમાત્માના જ્ઞાનમાં પરમાત્માની તેમાં કુતૂહલવૃત્તિ નહોય. પરમાત્માની દષ્ટિ કરૂણાર્ત બની ગઈ છે તેમને લોક અસાર અને પીડા પામતું દેખાય. હરીયાળા મુખમાં ચવાઈ જશે. બધા એકેન્દ્રિય જીવોમાં સિદ્ધત્વ દેખાય. પરમાત્માના કરૂણાર્તહૈયા જેવું આમહૈયું કયારે બનશે? કયારે સર્વ જીવોની રક્ષા માટે આ જ્ઞાનસાર || 207