________________ આતમભાવે હિંસા નથી, હિંસા - સઘળા યે પાપસ્થાન, તેહ થકી વિપરીત અહિંસા, તાસ વિરહનું પરમ - ધ્યાન આત્મા આત્માના સ્વભાવના ઉપયોગમાં ન રહ્યો તો બધી જ હિંસા લાગવાની છે દરેકને પૂર્ણ સુખની ઈચ્છા શા માટે છે? કાયમ માટે રહે એવી ઈચ્છા કેમ થાય છે? આત્માનું સ્વરૂપ જ “અવ્યાબાધ છે તે પરિપૂર્ણ સુખથી ભરેલો દરિયો છે એનુ આત્માને ભાન નથી માટે એને અંદરનું છોડી બહારમાં -પરમાં સુખની દોટ ચાલુ છે. શ્રેણીનો વિકાસક્રમ મોક્ષની અનુભૂતિ અંશથી આત્મા 7 માં ગુણથી કરી શકે છે 4 થે સમ્યગ દર્શનનો અંશ ભાવનામાં આવ્યો છે કર્તવ્યમાં નથી આવ્યો. આત્માનો અનુભવ છ ફ્રેથી થાય, પણે અંશ છે ધારા બદ્ધતા નથી. સર્વ વિરતિ હોવાથી ધારાબદ્ધ આગળ વધીને ઠેઠ ૧૩માં ગુણસ્થાનક સુધી પહોંચી શકે છે. 6 ઠા ગુણઠાણાનો પરિણામ જરૂરી જો રક્ષા ન કરે તો નીચે પડતા વાર નલાગે. પણે સર્વસંયોગથી છૂટા થવાનો ભાવ થયો અને અલ્પને છોડે અને 6 ઠે સર્વ સંયોગોના ત્યાગનો પરિણામ આવ્યો. પર સાથેના સંયોગોમાં રહી જ ન શકે માટે દેવો આવીને વેશ આપી જાય તેવા - જીવોને કર્મ બંધ થતો નથી. સવભૂય-પ ભૂઅલ્સ, સન્મ ભૂયાઈ પાસાઓ, પિહિઆસવમ્સ દંતસ્સ, પાવ કર્મો ન બંધાઈ જે સર્વ જીવોને સિદ્ધ - સ્વરૂપી - સમાન દૃષ્ટિથી જુએ છે અને સર્વ પાપાશ્રવોની જેણે વિરતિ કરી છે તેને કર્મબંધ થતો નથી. * દયા અને અહિંસા વચ્ચે ભેદ શો? દેહની રક્ષાને દયા,અને અહિંસામાં ભાવપ્રાણોની-સ્વભાવની રક્ષા તે અહિંસા પરિણામ છે દયા અને અહિંસામાં એટલો જ ફેર છે.” જેમાં ભાવપ્રાણીની રક્ષાનો ભાવ જ ન હોય તો માત્ર દયાનું પાલન થાય. અહિંસાનું પાલન ન થાય. સામાયિક લીધી તો કીડી વિગેરે મરી ન જાય તેની ચિંતા હોય પણ રાગાદિ ભાવોનો ખ્યાલ જ ન હોય. તો સામાયિક દ્રવ્ય જ્ઞાનસાર || 174