________________ બ્રહ્મચર્યની શુદ્ધિ તથા ઈન્દ્રિયો પર અંકુશ યોગાસનોથી થાય છે. માટે હેતુ શું છે? એના પર એનો આધાર છે. થાય, ચિત્ત પ્રસન્ન થાય, નાડી બધી નાભિ ને ગુદા સાથે જ સંકળાયેલી છે એ રીતે બેસવાથી નસો દબાય છે. તેથી લોહી અને વીર્ય નું ઉર્ધ્વગમન થાય તેથી સ્કૂર્તિ આવે. (2) ભાવસ્થિરતા: (૧)શુધ્ધ - સમ્યગુ દર્શન જ્ઞાન ચારિત્ર વિષે અથવા ધર્મધ્યાન કે શુકલધ્યાનવિષે જે સ્થિરતા પરિણામ થાય તે. (ર) અશુધ્ધમનોજ્ઞ વિષયોને વિષે જે તન્મય થવાઢપ રાગદ્વેષની જે સ્થિરતા તે. આત્માની શુધ્ધ અવસ્થા પ્રગટાવવારૂપ શુધ્ધ સાધ્યની પરિણતિ રહિત જે યોગોમાં સ્થિરતા તે નય ભાસરૂપદ્રવ્ય સ્થિરતા છે. પણ જે સાધ્યને સિધ્ધ કરવાના અભિલાષ પૂર્વક દ્રવ્ય આશ્રવના ત્યાગપૂર્વક જે, યોગાદિની સ્થિરતાને વ્યવહાર પ્રધાન પૂર્વના ચાર નય (ઋજુ –સૂત્ર, નૈગમ સંગ્રહ અને વ્યવહાર નય સ્થિરતા) માને છે. (૧)શબ્દનય - સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રના પરિણામ વડે સ્વરૂપ સાધના સાધ્યના અભ્યાસવાળી સ્થિરતા માને. (2) સમભિરૂઢ જીવ ધર્મ, શુકલ ધ્યાનમાં સ્વસ્વરૂપથી નહિ પડવા રૂપ એવી આત્મપરિણતિને સ્થિરતા માને. (૩)એવં ભૂતનય - ક્ષાયિક એવા જ્ઞાન-દર્શન- ચારિત્ર પરિણામ થવા રૂ૫ અર્થાત્ કેવળજ્ઞાન-દર્શન, અને ક્ષાયિક ચારિત્ર રૂપ વીતરાગની સ્થિરતા માને.વિભાવદશામાં પણ સર્વનયરૂપસ્થિરતાનો સર્વજ્ઞ તત્વ રહિત જીવોને હોય છે. અહિ સિધ્ધત્વના સાધનરૂપ સ્વભાવ સ્થિરતા તે મુખ્ય સાધ્ય જ્ઞાનસાર || 128