________________ 426] દેશના દેશનાજાય. લાંબે ઘુમ કહે તેથી કાંઈ વેશ્યા ખાનદાન ન કહેવાય જેમ દેખાવની લાજ તેના વર્તનમાં, કુટુમ્બમાં લાજને છાંટોયે નથી. સાધના શબ્દ કિયે જાય. પદાર્થ ન હોય ત્યાં આરાધનાના માર્ગમાં કીંમત થઈ શક્તી નથી. ત્રણેને આરાધનારા મુમુક્ષુ હોય. કચિત્ આરાધકે જુદા પણ હોય. આરાધના કરનારે છું” એ શબ્દ બધાને ગમે છે. દરેક જણ ઉત્તમ શદે, પિતાને લાગુ પાડવા માગે પણ વાસ્તવિક લાગુ કને પડે? તે માટે જણાવ્યું કે રાધના શાની? કે-જેથી આરાધનાર આરાધના-આરાધના પિકારે છે. પહેલાં મુમુક્ષુઓએ સમજવું જોઈએ કે–આરાધના ત્રણ ચીજની. એક વાત ધ્યાનમાં રાખવી જિનેશ્વર મહારાજા સરખા શાસનનું નિરૂપણ કરનારા, તેઓએ વીરની કે ગૌતમની આરાધના ન ણ વી. “વીરની, ગૌતમની આરાધના એ જ સાધના એમ કેમ ન જણાવ્યું? આરાધનામાં સમ્યક્ત્વાદિ કેમ જણાવ્યા? આજકાલ પિતાને પિતાની કીંમત આંકાવવાનું ચાલ્યું છે! છગનીરામનું સમકિત, એથમલનું સમક્તિ એ જ આરાધના. એમની અપેક્ષાએ મહાવીર મહારાજા ભૂલ્યા કે જેથી વીરસમ્યક્ત્વ ન ચલાવ્યું “વીર અને ગૌતમની આરાધતા એ આરાધક એ વસ્તુ ઊભી ન કરી. કેની આરાધનાએ આરધક? સમ્યક્ત્વની. પછી સમ્યક્ત્વવાળા જે હેય તે, ચાહે વીર મહારાજા છે, કે-ચાહે પાર્શ્વનાથજી , કે પછી કેશીકુમાર છે. શાસ્ત્રમાં સ્પષ્ટ જણાવી દીધું કે-યક્તિપૂજાને શ્રીજિનશાસનમાં સ્થાન નથી, ગુણવાનને અંગે સ્થાન છે. સમ્યગદર્શનાદિના અંગે આરાધના છે. પ્રશ્ન થશે કે તે પછી ગુણ માનવા, વ્યક્તિઓને ન માનવા” પણ મહાનુભાવ! ઝવે.