________________ જ્ઞાનસાર પહ પણું છે. જે વ્યાખ્યવ્યાપકભાવથી ભિન્ન છે તે મારા નથી. જે અસંખ્યાતપ્રદેશરૂપ પિતાના ક્ષેત્રમાં અભેદરૂપે પિતાના પર્યાયને પરિણામ છે તે મારે છે. કેમકે સ્વસ્વરૂપને વિશે સ્વપણું અને પરસ્વરૂપને વિશે પરપણું છે. આ ભેદજ્ઞાન મેહને છેદનાર ઉગ્ર શસ્ત્ર છે. કારણ કે આવા પ્રકારના ભેદજ્ઞાનથી વિભક્ત-જુદા થએલા આત્માના મોહને ક્ષય થાય છે. માટે સર્વ પરભાવથી ભિનપણું કરવા યોગ્ય છે. એથી જ નિત્યે આસને ત્યાગ કરે છે. ગુરુના ચરણેને આશ્રય કરે છે. વનમાં વસે છે. કર્મના ઉદય સમયે ઉદાસીન રહે છે. આગને અભ્યાસ કરે છે. કારણ કે ઉત્તમ પુરૂષોને અનાદિ પરભાવને ઉછેદ કરવા માટે પ્રયલ હોય છે. यो न मुद्धति लगेषु भावेष्वौदयिकादिषु / આના પર નારી પેન સિરા જે લાગેલા ઔદયિકાદિ ભાવે માં મુંઝાતો નથી, 1 આત્મદ્રવ્ય અને તેના ગુણ–પર્યાયને બાય-વ્યાપકભાવ છે, પરંતુ તેનાથી બીજા ભાવને આત્માની સાથે વ્યાખ્યવ્યાપક ભાવ નથી. 2 ચ =જે એવું લાગેલા, ગૌરિદ્રિષઔદયિક વગેરે, માવૈષ= ભાવમાં, 7 મુતિ-મુંઝાતો નથી. અસૌ=તે, આ જન=કાદવવડે. મારાં આકાશની. =જેમ. પાન=પાપ વડે. રિવ્ય પાસે નથી. 3 ભાવ પાંચ પ્રકારના છે. 1 ક્ષાયિક, 2 ક્ષાયોપથમિક, 3 ઔપથમિક, 4 ઔદયિક અને 5 પરિણામિક. એ સંબધે જુઓ નવતત્ત્વ વિવેચનસહિત પા. 166