________________ 392] દુનિયાદારીની અપેક્ષાએ સાધુ-ત્યાગી-ગાંધ. બરકાની તારે શી પડી? તું તારું સંભાળને.” એ દશા રાગીને કહે કે અમારી સાથે તારે સંબંધ નહીં, અમે તે તમારી અપેક્ષાએ પૂરેપૂરા ગાંડા.” બજાર વચ્ચે જતાં કાછડી માથું ખુલ્યું છે. દીક્ષા લઈએ ત્યારે પૈસા ફેંકી દઈએ છીએ. દુકાન પર બેઠેલે માણસ ગલ્લામાંથી પૈસા ફેંક્વા માંડે છે તેને મેડહાઉસમાં મેકલ ઘડે. દુનિયાદારીની અપેક્ષાએ સાધુ-સંત ગાંડા. " અમેસેં મત મીલે લોકે! હમકે દીવાના કહેતા હે” એક સરાગી સંત પણ દુનિયાદારીની દરકાર વગરના હેય, તે આ વીતરાગ થયા, તેમને દરકાર શી ?. એને તે એક જ વાત " પરની તારે શી પડી, તું તારી સંભાળ.” પાણી જેટલું કામ આવે તેટલું ગળ. કૂવા, તળાવ કેઈ ગળતું નથી. સામાન્ય સંતે માટે દુનિયાની દરકાર કરવાની નથી તે વીતરાગ થયા પછી કેવળ આમરમણતા હોવી જોઈએ આ આવ્યું તેને આમ બચાવું-ધર્મ કહું, એ વીતરાગને નહીં. ફક્કડ થયા એટલે આખા જગતની ચિંતા ઊભી કરી પણ એમ નહીં. સંતપણાથી તે આત્મારામી થવાનું છે, તે પછી વીતરાગ પરમાત્માને જગતની પંચાત શી? પહેલાં કર્મ બાંધ્યું છે. નહીંતર શાસન પ્રવર્તાવવાની જરૂર નથી. તીર્થકરનામકર્મ. તે કર્મ બીજાં કર્મો જેવું નથી. બંધ, ઉદયે અને ફળે ત્રણેમાં તે કર્મ શુભ છે. સમ્યક્ત્વરૂપી ગુણથી તે બંધાય. સમ્યકૂવી ન હોય તે તીર્થકર નામકર્મ