________________ દેશના. 388] દેશના ખબર ન હતી. આજકાલ નિકાશને પ્રતિબંધ કે નડવા વાળે છે તે હવે તમે બરાબર સમજી ગયા છે. તેમાં પણ ઘી-ઘઉં-ચેખાને પ્રતિબંધ નડે છે, પણ કંચન-કામિનીકુટુંબ અને કાયાને પ્રતિબંધ (કે જે ભવાંતર માટે છે, તે) નડે છે? કરેડની મીલક્તમાંથી, લાખ સ્ત્રીઓમાંથી, કરે કુટુંબમાંથી એક પણ ભવાંતરમાં સાથે લઈ જઈ શકાય છે? આ ભવ પૂરતે પણ જવાબ ન દે, તેની પાછળ જિંદગી પૂરી કરાય છે, પણ આવતા ભવમાં જવાબ દેવાવાળી ચીજ માટે કંઈ પણ વિચાર કરાય છે? આખા જીવનમાં એવી એક જ ચીજ છે કે જેની ઉપર કોઈને પ્રતિબંધ નથી. એવી કઈ ચીજ ? પૂણ્ય. પૂણ્ય એક જ એવી ચીજ છે કેજેની ઉપર નિકાશને પ્રતિબંધ નથી. આવતા ભવે જોડે આવવાવાળું છે. પૂણ્ય જ એવી ચીજ છે કે–જેના ઉપર નિકાશને પ્રતિબંધ નથી. સર્વાર્થસિદ્ધમાં દેવતા થાય તે અહીંના પૂણ્યના પ્રતાપે. ત્યાંનું પૂર્ણ કરેલું નથી. તેટલું પૂણ્ય ત્યાં થઈ શકે જ નહીં. દેવતા મરી દેવતા ન થાય. એ દેવતાને લાયક પૂણ્ય ઉપાર્જન કરવાની તાકાત મનુષ્યમાં જ છે. મનુષ્યોમાં એવું પુણ્ય ઉપાર્જન કરવાની તાકાત છે કે-સાત રાજ છેટે જાય તે પણ પુણ્ય તેની સાથે જ રહે ! પરંતુ પુણ્યમાં પણ એક વાત ધ્યાનમાં રાખજે. 100 નવા લખેશ્રી ભલે ન થાય, પણ એક લખેશ્રી ભિખારી ન બનશે. હજારે સારા કરતાં એક ખરાબ બહુ જ ખરાબ છે. * આખું શરીર ચેપ્યું છે. એક અંગુઠા પર લગીર કેલ્લી થઈ છે. એક જગ્યા પર તુવેરની દાળ જેટલું પાકે છે. આપણે જીવ કહી આપે છે કે-હજારગણું સારા કરતાં એક લગીર