________________ સંગ્રહ. એકતાલીસમાં ( 385 હજાર ગાઉનું શરીર હોય, તેમાંથી કંઈપણ કે કેઈપણ સાથે આવશે? ત્યારે સુખ ભવ જોઈએ છે અને સાધનો ભેળાં વર્યા, આ ભવ પણ ટકે નહીં તેવાં! આ બે શી રીતે બને? પાંચ રૂપીયાભાર માટી લઈને કેટલાય મણની કેડી બનાવવી તે કુંભારથી પણ નથી બનતું. રૂપીયા, સ્ત્રીઓ તે તમામ આ ભવ માટે પણુ રજીસ્ટર થએલી વસ્તુ નથી. આ ભવનું પણું પૂરું સુખ ન દે, તે તે આવતા લાવનાં સુખનું સાધન ક્યાંથી બને? વિચારે.....કેવું સાધન મેળવે છે? “હું વડેદરા તરફ જાઉં છું.” કહે અને દેડે સુરત તરફ! તે એ વાત કરનાર આડે ગણાય કે નહીં? સુખ આવું જોઈએ, ને સાધને વિચિત્ર મેળવે છે! કહેશે કે-“સુખ જોઈએ છે–દુ:ખ વગરનું, ખસે નહીં એવું અને તે પણ ઈચ્છા પૂરી થતાં આયળ વધે તેવું, છતાં તેવું સુખ આપે તેવી કોઈ ચીજ અમને મળતી નથી!” પણ શાકવાળાને ત્યાં મિતી લેવા જાય તે વાંક કે ચણાય? મિતી મળતું નથી કે એતી મેળવવાને તેને લીધે નથી ? સદાનું, દુઃખ વગરનું અને છાબહારનું સુખ મેળવવું છે, પણ તેવું સુખ જે મેળવી આપે તેને પગલે પણ પહેંચે ? આખો દિવસ “રમારામા! ઘર જા અને વિસર જા! કેઈનું પડે ને મને જડે.” આવું જ ધ્યાન ધર્યા કરે છે! કદિ પૂણ્યને આવે જાપ કર્યો ? ભાભવ પાપ હેરાન કરે છે. તારકીનાં દુ:ખ પાપથી મળે છે. લૂલાં–લંગડાદરિદ્વી—ગી પાપથી થવાય છે. પણ તે તે કર્યા જ કરે છે! આ જોતાં કહેવું પડે કે–ખરેખર તમે શાસ્ત્રકાર અને આચાર્ય માટે માત્ર મીઠાભાષાયા છે. મીઠાભાષીયા જ, માત્ર સીડું બેલે–કરવાનું