________________ - - - - - સંગ્રહ, ઓગણચાલીસમી [39 નિશ્ચય વગરના મુસાફરની મોદશા. મુસાફર રસ્તામાં જાય છે. રસ્તામાં વણેલી દેરડી પડેલી છે, એ દેખી, એટલે “આ સારી છે મજબૂત છે, લાવ–લઈ લઉં' એમ ધારી લેવાને વિચાર કર્યો. પાછે બીજે વિચાર આવ્યું કે-“આ દેરડી ઉકરડાની નથી, કેઈના કામની છે. તે હું લઉં તે ખરેખર અગ્ય જ ગણાય.” તેથી ન લીધી. આગળ ચાલ્યા. એકાદ ફલાંગ ગમે ત્યાં વળી વિચાર આવ્યું કે–જંગલમાં દેરડી અમથી નાશ પામવાની, નિરુપયોગીપણે નાશ પામે તેના કરતાં હું લઉં તે ખોટું શું? પાછો આવ્યે. ત્યાં વળી વિચાર્યું કે પારકી ચીજ નાશ પામે તે ભલે નાશ પામે. માલીકને એ વિચાર કરવાને છે. માલીક વગર એને દુપગ સદુપગ વિચારવાની સત્તા બીજાને નથી.' આથી દરડી લીધા વિના વળી પાછા ગયે. વળી વિચાર આવ્યા કે–કબજે હોય તે માલિકીની ચીજને, આને તે કબજે નથી માટે લેવી જોઈએ.” એમ વિચારી વળી પાછા આવી દેરડી લે છે, ત્યાં વિચાર આવ્યું કે એણે છેડી છે કે છૂટી ગઈ છે. એ શું ખબર? માટે એના માલિકને હક ગયે નથી માટે મારાથી ન લેવાય.” તેમ કહી પાછા ગયે. વળી પાછો વિચાર આવ્યું કે “માલિક મેળવવા માટે હકદાર છે! માલીકીની નહીં ને મારી પણ નહીં. માટે લઈ લે, માલીક માગશે તે દઈ દેવાશે.” એમ વિચારી પાછા લેવા આવ્યું અને વળી વિચારવા લાગે કે-માલીકની માલિકી ગઈ નથી. માલિકને શી ખબર કે એમની દેરડી મેં જ લીધી છે? માટે આ દેરડીને ખેળનાર અહીં આવે ત્યાં સુધી મારે અહીં જ ઊભા રહેવું જોઈએ.” એમ વિચારી ત્યાં ને ત્યાં ઊભે. પછી