________________ 364] દેશના દેશના 39 છે ર૦૦૦ પોષ વદી અમાવાસ્યા. ઘીકાંટા. વડોદરા. આંતર મેલને પ્રક્ષાલન કરનારી ભગવંતની વાણું. पान्तु वः श्री महावीरस्वामिनो देशनागिरः / મશાનામાંતમરક્ષાના : I કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ ભવ્ય એના ઉપકાર માટે આશીર્વાદરૂપે ધર્મોપદેશ કરતા થકા આગળ સૂચવી ગયાં કે–આ સંસારમાં આ જીવ, અનાદિ કાળથી હીરાની કિંમત કેડીની પણ રહેતી નથી. તેજ–આકાર-નિર્મ ળતા છતાં આરીસામને હીરે વ્યવહાર લાયક નથી. તેમ અહીં વચનની સુંદરતાવાળા, વર્તનની સુંદરતાવાળા હોય છતાં જેઓ આત્માના તેવા સ્વરૂપને માનનારા ન હોય=( આત્મા, કર્મને બાંધનારે છે- છોડનારે છે–મુક્તિ મેળવી શકે છે–તેનાં સાધન નેને મેળવી શકે છે) તે પ્રકારનાં તત્વને જેઓ માનનારા ન હોય તે તત્વની કીંમત કેટલી થાય? માટે કહ્યું કે-કષછેદતાપ એ ત્રણથી શાસ્ત્રની પરીક્ષા કરજો. તેથી વચન અને વર્તનની જેમ માન્યતા પણ શુદ્ધ બને. એ ત્રણ વસ્તુ શુદ્ધ જોઈએ. જે શાસ્ત્ર મેક્ષસાધક થાય. ત્રણ પ્રકારના દેથી રહિત શાસ્ત્ર જેમણે કહ્યું છે. તેવા પરમેશ્વરને નમસ્કાર કરીએ. ગુરુ અને ધર્મ દેવે કહેલા જ માનવાના, તેથી ગુરુ અને ધર્મને આધાર દેવતત્વ હેવાથી જેઓ સત્ય દેવને સ્વીકારી તેમની આજ્ઞા પ્રમાણે વર્તશે તેઓ આ ભવ પરભવમાં કલ્યાણ પામી મોક્ષસુખને વિષે બિરાજમાન થશે