________________ સંગ્રહ આડત્રીરામી 359 આંખ. હર્ષમાં વિકસ્વર-શેકમાં પાણી મૂકતી હોય તે આંખ. આંસુ માત્ર આંખમાં જ કેમ આવ્યા? આખા શરીરને અંગે બાહ્ય પ્રકૃતિ મળવાનું યંત્ર ચક્ષુ, માટે પ્રથમ દેવનું સ્વરૂપ જણાવતાં દેવ ચાહે તેના કહે, પરંતુ જે નિર્માણ માટે, કજાળથી મુક્ત દેવ લેવા માટે પ્રથમ દૃષિ, પ્રશમ રસમાં નિમગ્ન હેવી જોઈએ. મુખકમળ પ્રસન્ન હોય. ક્રોધ, દીનતા, શેક કંઈ પણ મુખ પર ન હેય. મુખ એ આત્માને અરીસે છે, માટે તે વદન કમલ પ્રસન્ન હચ. દેવની આવી સ્થિતિ જણાવી. એ તે દેવની જેમ બાહ્યાસ્થિતિ એર હેચ, એમ અંતર સ્થિતિ પણ એર હેય. એમ નહીં હેત તે ગૃહીલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ વગેરે માનવાનું હેત જ નહીં. એ રીતે સિદ્ધ થએલા આત્માઓને મુનિલિંગને બદલે બીજું લિંગ છતાં જેને દેવ-તીર્થકર માનીએ તેને અંગે તે અન્યલિંગ નહીં જ. અને તે કાળ ગયે–જાય છે અને જશે, પણ અચળ નિયમ છે કેતીર્થકરે, સાધુપણાના લિંગ સિવાય ન હોય. તીર્થકરે સાધુ. પણાવાળા જ હેય, તેથી તે દેવને અંક (ખે) કામિનીશૂન્ય હેય. પૃથ્વીચંદ્ર ગુણસાગર ચરિત્રમાં હાથ પકડી ફેરા ફરે છે. આઠ સ્ત્રીઓ ફેરા ફરે છે સંસારભ્રમણનાં કારણમાં કર્યું એાછું છે? ચોરીમાં ફેરા ફરે છે. ત્યાં કેવળજ્ઞાન થાય છે. આમ કેવળજ્ઞાન પામનારા, અલિગે સિદ્ધ થનારા, બીજા જીવે હોય, પણ જેને જિનેશ્વરે માનીએ છીએ, તે તે બીજા લિંગે કેવળ ન પામે કે બીજા લિગે મોક્ષે ન જાય, સર્વકાળે-ક્ષેત્રે એક નિયમ કે તીર્થકરે સ્વલિગેજ સાધુ લિંગમાં જ કેવળ વરે, ત્યાગી થાય અને મુક્તિ પામે. લિંગ વગર કેવળ વરે જ નહીં. સ્ત્રીના સંસર્ગથી રહિત ખેળાવાળા કેટલાક