________________ મોહત્યાગાષ્ટક * * વિશે મોહ તે અપ્રશસ્ત અને મોક્ષમાર્ગને વિશે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપનું કારણ સુદેવ, સુગુરુ અને સદ્ધર્મને વિશે મોહ તે પ્રશસ્ત મેહ. મોહનો ત્યાગ કરે એટલે આત્માથી તેને ભિન્ન કરે. અહીં જે અપ્રશસ્ત મેહ છે તે સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે. કારણ કે તે આત્માની અશુદ્ધિનું કારણ છે. જે પ્રશસ્ત મેહ છે તે આત્મસાધનનું અસાધારણ કારણ હોવાથી પૂર્ણ તત્વની નિષ્પત્તિની પૂર્વે કરવા યેવ્ય હોવા છતાં તે ઉપાદેય તે નથી, માટે તેને શ્રદ્ધાથી વિભાવરૂપે જાણ. જે કે પ્રશસ્તાહ ઉત્તમ વૃત્તિ છે, શુભ પરિણામ છે, તે પણ તે અશુદ્ધ પરિણતિ છે, માટે સાધ્ય દષ્ટિએ તે સર્વ પ્રકારના મેહનો ત્યાગ કરે એજ શ્રદ્ધા કરવા ગ્ય છે. તેમાં પ્રથમના ચાર નયની અપેક્ષાએ કર્મવર્ગણના પુદ્ગલેને, તેના સંબોને, તેના ગ્રહણ કરવાની પ્રવૃત્તિથી થતા સંકલ્પને, બંધાતા, સત્તામાં રહેલા, ચલિત થયેલા, ઉદીરણાને પ્રાપ્ત થએલા અને ઉદયમાં આવેલા કર્મપુદ્ગલેને તથા અશુદ્ધ વિભાવ પરિણામના કારણેને મેહ કહેવાય છે. શબ્દાદિ ત્રણ નયની અપેક્ષાએ મિથ્યાત્વ, અસંયમ તથા પ્રશસ્ત અને અપ્રશસ્ત મેહરૂપે પરિ. મેલ ચેતનાના પરિણામને મેહ કહેવાય છે. આથી નવીન કમને ગ્રહણ કરવાનું કારણભૂત મેહનો પરિણામ છે. મેહથી જ જગત બંધાયેલું છે. મેહથી મૂઢ થએલા છા સંસારમાં ભ્રમણ કરે છે. જે હેતુથી જ્ઞાનાદિ ગુણે અને સ્વાભાવિક સુખને રેકનારા તથા અનન્ત એ અનન્તવાર ભેગવીને છેડી દીધેલા જડ, નહિ ગ્રહણ કરવા ગ્ય