________________ 354] સજાપાત્ર હોતા નથી, તે ઈશ્વરની અપેક્ષાએ આપણે અજ્ઞાની છીએ. ઉતરતી હદે છીએ. આપણી અપેક્ષાએ બચું ઉતરતી હદે છે, તે ઈશ્વર બચ્ચાંને સજા કરે તે ઈશ્વર કે ગણવે? દુનિયાદારીની આટલી સમજણ ઓછી હોય તે કાયદે તેને સજાપાત્ર ન ગણે, 14 વરસની અંદરનાને ગુન્હેગાર ગણવા કે નહીં? તે મેજીસ્ટ્રેટે વિચાર કરવા હોય છે. સમજણ વાળે છે તે જ તે ગુનાની સજા કરે. કાયદાએ 7 વરસ પછી, સમજણ માની છે. આપણે ધરમનાં કામમાં બચ્ચું શું સમજે? તેમ કહીએ છીએ, કાયદાએ, 7 પછી સમજણ છે, તેમ માનેલ છે, મૂળ વાતમાં આવીએ. કાયદા સાત વરસ પહેલાંને, ગુને ન ગણવે. જગતે બચ્ચાઓના કાર્યને ગુના ગણવાનું ન રાખ્યું, તે ઈશ્વર એ કે--અજ્ઞાની બાળકને સજા કરે. ઈશ્વરના જ્ઞાનની અપેક્ષાએ આપણા જ્ઞાનમાં કરોડગણું અંતર છે, તે આપણા કૃત્યને ઈશ્વર ગુનાનું કૃત્ય શી રીતે માને? અને સજા શી રીતે કરે ? ગમત, જન્મતાં મેત, તે અમલ ઈશ્વરની સજાને છેને? જે ઈશ્વરને કર્તા માનનાર છે, તેની તે તે સજા ઈશ્વરે કરીને? બચપણમાં રમે, આંધળા, કૂવા, લંગડા થાય તે જે ઈશ્વરે કર્યું, તે ઈશ્વરની દશા કેવી ગણવી? બચ્ચાં ઉક્ત વધારે સજા-દંડ કરે તે તે ઈશ્વરને કે ગણવે? એક જ જૈન દર્શન એવું છે કે-જીનાં કૃત્યેની જવાબદારીજોખમદારી ઇવેને જ માથે. તમારી અશુભ કૃત્યની જોખમ દારી-જવાબદારીમાં ઈશ્વરને સંબંધ નથી. તેમ માન્યતા ધરાવતું હેય તે તે માત્ર જૈન દર્શન જ, પાંચ હજાર અવળા થયા, તે ઠપકે મુનીમને, તેમાં જવાબદારી મુનીમની–ખમદારી શેઠની. બીજા દર્શનકોએ જવાબદારી જોખમદારી કાઢી નાંખી.