________________ સંગ્રહ છત્રીસમી [341 નીકળે એટલે પાછો સમક્તિીવાળો તૈયાર. સમક્તિ બહાર ખેંચી કાઢ્યો. સમક્તિ છેડ્યું છેડાય નહીં, એવી તે આત્માની ચીજ હોવાથી તે મેળવવા માટે આવી દુર્લભતાથી આ મનુષ્ય જન્મ મેળવ્યું છે. હવે કંઈ એવી વસ્તુ મેળવે કે જે હવે મેલવી ન પડે? આ જીવે ઈ વખતે કંચનાદિ નથી મેળવ્યા? અનંતા ભવમાં દરેક ભવમાં તે વસ્તુઓ મેળવી, પણ અંતે છૂટી ગઈ. જે સર્વદા માટે આત્મામાં રહેવાવાળી ચીજ હોય તે તે સમ્યગૂદન. પ્રથમ કઈ કાન્તિની જરૂર પડે? જગતમાં ચાહે રાજ્ય સંક્રાતિ હેય પણ પહેલા ક્યી સંક્રાતિની જરુર પડે? વિચારની. Congress-કેસ અત્યારે આટલું કામ કરે છે, પણ તેણે પહેલાં વિચારની ક્રાન્તિ સુધારવા કેટલા વરસ વિતાવ્યાં? વિચારની સંક્રાન્તિ વગર ઊંચા માને ન પમાય. સમ્યગદર્શન પૌદ્ગલિક વસ્તુ નથી, માત્ર વિચારનું પરિવર્તન. અનાદિકાળથી આ જીવે સ્પર્શ—સના– નાક-ચક્ષુ–સ્રોત્રથી થતાં સુખને સુખરૂપ ગણ્યાં હતાં. પુદ્ગલનાં સુખને સુખ ગયું. કૂતરું હાડકું ચાટે, તેને ખાંચે તાળવામાં વાગે–પિતાના તાળવામાંથી લેહી નીકળે છે, તેને સ્વાદ આવે એટલે જાણે કે હું ખાટકીવાડાના હાડકાનું લેહી ચાહું છું. તેમ ઈન્દ્રિયેથી સુખને ભ્રમ થાય છે. તેમ આપણું આત્માને પુગલમાંથી સુખ મેળવવાને ભ્રમ થાય છે. સુખ આત્માનું કે પુદગલનું? સુખધર્મ આત્માને છે. પુગલને સુખધર્મ નથી. આત્માના સ્વરૂપ સિવાયનું સુખ કૂતરાએ કરડાાં હાડકાનાં લેહી સમાન છે. તે માટે કહે છે કે વિચારની ક્રાન્તિની પ્રથમ જરુર છે. આજ સુધી આપણે પુગલ