________________ સં સાતી આપતી એમ ધારી સ , છત્રીસમી [339 તમાં જન્મ માતાની મરજી નથી. ફલાણ જીવને કૂખમાં લઉં એમ ધારીને જન્મ આપતી નથી. પિતા પ્રેમ ધરીને કઈ જીવને ખેંચી શક્યું નથી. તેમ જીવે આ માતા સારી, આ પિતા સારે માટે તેની કૂખે કે વંશમાં જઉં તેમ ધારી જન્મ લીધે નથી. મનુષ્ય જન્મ કેના પ્રભાવને? કર્મના–પૂણ્યના પ્રભાવને જન્મ. જેવાં પુણ્ય બાંધ્યા હોય તેવાં પુણ્ય ભેગવવાને સ્થાને આ જીવને જનમવાનું થાય છે. આ જીવને બીજે કે જન્મ આપતું નથી તે માટે “સુલખ્યું એટલે તેને મળેલ જન્મ છે. તે સાથે આર્યક્ષેત્ર, ઉત્તમકૂળ, ઉત્તમજાતિ, પચેન્દ્રિય સંપૂર્ણપણું, દીર્ધ જીવન આ બધું “સુ” મળ્યું છે. નહીંતર. જમહા ધિ મથુરા ગર્ભમાં પણ કેઈ જીવ મરી જાય છે” આટલી વસ્તુ તને મળી છે, પરંતુ મળેલી વસ્તુને જે ઉપયોગ કરી જાણે તેને મળેલી પ્રમાણ ગણી શકાય. નહીંતર નાડું પકડયું છે એમ કહેવાય. ગાડું ચાલતું હતું. ઢાળ આવ્યો. વેલજી ગાડામાં બેઠા હતા. ગાડા ખેડુ કહે-વેરાજી પકડો. રાજીએ ચેરણાનું નાડું પકડયું. બળદનું નાડું પક ડવાનું કહ્યું હતું. તે જગ્યા પર ચારણનું નાડું પકડયું ગાડું ઊંધું પડયું. રાજીને વાગ્યું. પેલે કહે-કયું નાડું પકડવાનું હતું અને કહ્યું પકડયું? વેરાજી કહે મને શું ખબર? વાત એ કે ઈને બદલે કઈ નાડું પકડે, તેમાં કંઈ વળે નહીં. તેવી રીતે મનુષ્ય જન્મમાં મેલવાની વસ્તુ મેળવીએ તેમાં શું? મેલાનું તમે મેળવે છે એમાંથી આગળ કંઈપણ લખી જવાનું નથી. કંચન-કામિની કુહુમ્મુ અને કાયા, તેમ આહારશરીર-એન્દ્રિય અને વિષયે આડે ચીજ મેળવવા આખી જિંદગી સચ્ચા, પણ અહીંથી ચાલતી વખતે આમાંથી સાથે કેણુ? -