________________ [331 સંગ્રહ પાંત્રીસમી અધિક હોય તે કુદરતના નિયમમાં ગુના કરતાં સજા અધિક હોય એ વાત સ્પષ્ટ. “સાલ 3 એક વખત કરેલું પાપ દશગણું તે જરુર જઘન્યથી ઉદયમાં આવે. જગતને તેમજ કુદરતને નિયમ છે, તે રીતે શાસ્ત્રકાર પણ એમ જ કહે છે કે ગુના કરતાં સજા અધિક હેય. આખી જિંદગી અધમ જીવનથી જીવ્યા, તેને ક્યાં સજા ભેગવે તે તે સજા પૂરી થાય? લાખ વરસ સુધી ખાટકી જેવા અધમ ધંધા કર્યા, લાખ વરસનાં કરેલાં પાપ ભેગવવાનું સ્થાન ક્યાંથી લાવવું? ગમે તેવી કરડી સરકાર હોય છતાં પણ તે સજા કરવામાં પાંગળી છે. એક માણસે એકને વધ કર્યો, તેની સજા ફાંસી– દસને વધ કર્યો હોય તે પણ એક જ વખત ફરી. તે નવના ખૂનની સજા તે સરકાર શી રીતે પૂરી કરી શકે? એક વખતની સજામાં જ તેની સત્તા બંધ થાય છે. પહેલાના કાળમાં-અગાઉના વખતમાં ખૂનીને ફાંસીએ લટકાવ, એમ કાયદે હતે. એક વખત એક શ્રીમંતના પુત્રે ખૂન કર્યું. કેટમાં કેસ ચા. ખૂનીને વકીલ બચાવમાં કાંઈ જ બોલ્યા વગર બેસી રહ્યો. ખૂની અને તેના સંબંધીએ વકીલને કહેવા લાગ્યા કેસ તે માર્યો જાય છે, કાંઈક તે બેલે.” વકીલે કહ્યું- મારા ધ્યાનમાં છે, માટે કશું નથી કહેવું” ખૂનીના બાપે કહ્યું-શું ધાર્યું છે? મારા છોકરાને ફાંસીએ મેલ છે? છતાં વકીલ કાંઈ જ ન ! કેટે ફાંસીની સજા કરી. લઈ ગયા. ફાંસીને માંચડે લટકાવ્ય. ફસે નાખે છે કે તરત જ વકીલે છોકરાને પિતાના તરફ લઈ લીધે! કેરટવાળા કહે છે-કેમ? શું લખ્યું છે? “ફસીને માંચડે લટકાવ.”—માર’ નથી