________________ C. : " સંડ. ચીરમા [325 વધી. બેનિયવાળે થયે. એટલે સ્વતંત્ર શરીર દેખાય તેવું અને વધારેમાં સ્પર્શ, રસ જાણવાની તાકાતવાળા છે. તેથી વધે ત્યારે તેઈન્દી, ચઉરિન્દી, પછી પંચેન્દ્રિય તેમાં પણ આગળ વધ્યા ત્યારે વિચાર કરવાની તાકાત સહેજે મળી ગઈ! ઉપદેશપ્રેરણું નહીં. ત્યારે આપણે મનુષ્ય જન્મમાં આવ્યા. જીવનની સાધનસામગ્રીવાળા થયા. હવે ઉલ્કાતિવાદની અપેલાએ વિચારીએ તે કેટલી મુશ્કેલીઓ આપણને આ શરીર મળ્યું? કેટલા વમળમાંથી પસાર થઈ નીકળ્યા? આટલા વમળમાંથી નીકળ્યા ત્યારે તમે મનુષ્યભવમાં આવવા પામ્યા છે. હવે તેને સઉોગ ? કિમતી પદાર્થ, તેને ગમે તે ઉપયોગ ન હોય. તેને ઉપયોગ એગ્ય છે જોઈએ. આવી દુર્લભતાથી આ મનુષ્યભવ મળે, હવે મનુષ્ય ભવને રદ્દ ઉપયોગ કર્યો? મહાનુભાવ! ચંદ્રહાસ તલવાર હાઈ ઘાસ કાપે ને કહે કે મેં આ તલવારને કે ઉપયોગ કર્યો ? તે આપણે હસીએ. કારણ? તેવી તલવારનો ઉપયોગ ઘાસ કાપવા માટે ન હેય. તેમાં તે ચપ્પ–દાતરડું બસ છે. તેમ સ્પર્શ ઈન્દ્રિયના સુખે, રસનાના ખાવાપીવા. એશઆરામના સુખ મેળવીએ ને મનઍલવ સફળ થયો ગણીએ તે મનુષ્યભવની સફળતા નથી. તે ગણાવી સફળતા તે તરવારથી તણું કાપવા જેવી સફજતા છે. ઇન્દ્રિયના વિષયને લીધે મનુષ્ય ભવની સફળતા ગણા છે તે વિધાતાને શાપ દેશે કે–ખેદ જજે તારું કે તે મને મનુષ્ય બનાવ્યું. કારણ સમજે. મનુષ્ય ભવ એટલે મોંઘવારીને ખાડે. ચીજને મોઘેરી બનાવનાર, ઘોડા-બળદ– કૂતરા-બિલાડા એ બધા સ્પર્શના સુખને અનુભવે છે. સ્ત્રી