________________ 320] દેશના દેશન . દેશના–૩૪ 2000 પિષ વદી 10 વડેદરા-કેરળ सम्यग्दर्शनशुद्धं यो ज्ञान विगतिमेव चामोति / दुःखनिमित्तमपीद सेन सुलब्ध भवति जन्म / વસ્તુના માલીક છતાં વ્યવસ્થા કરવાને હક કયારે મળે? શાસ્ત્રકાર મહારાજા–ભાષ્યકર ઉમાસ્વાતિ મહારાજ, ધમે - પદેશ કરતા થકા પ્રથમ ભવ્ય જીને જણાવે છે કેમહાનુભાવ ! મળેલી ચીજની કીંમત કરતાં તે શીખ! વસ્તુ મળવી મુશ્કેલ છતાં મુશ્કેલીને કારણને–તેના સદુપયેગને–તેનાં ફળને–તેના દુરુપયેગને તેના નુકશાનને ન સમજે તે તેને, તે ચીજની વ્યવસ્થા કરવાને હક માલિકી છતાં મળતો નથી. સગીરની મીલકતની વ્યવસ્થાને હક-માલિકી–કબજો છતાં વહીવટ કસ્વાને હક સગીરેને મળતું નથી. મિલક્તને માલીક સગીર, છતાં વહીવટ કરવાનો હક સગીરને ન મળે. તેની પાસેથી વેચાતી લે. ઘર લખી આપે તે કેરટ કાઢી નાખે. એકાએક છોકરે હય, ઘરમાં રહેતે હેય-તમને આપે તે! વ્યવસ્થા કરવાને હક નથી. કેમ નહીં? માલીકી મળી ગઈ છતાં, કબજે મળી ગયા છતાં કેમ હક નહીં! પ્રથમ પ્રયત્ન માલિકી માટે થાય. જગતમાં માલીકી લ્મ મેળવાય, આ માલીકી કબજો સગીરને તે જન્મસિદ્ધ છે, છતાં તે સગીરની કરેલી વ્યવસ્થા કોઈને કબૂલ નથી. સગીર, મકાનને માલીક છતાં તે મકાનને વેચાતું કે ભાડે પણ આપી ન શકે,