________________ - દેશના 318] દેવાના કેમ આવ્યું ? ખેડૂતે કહ્યું-અનાજ પેદા કરે છું, તે ધર્મ ન કરું તે દુનિયા મરી જાય, મારી ખેતીથી આ બધા જ છે, માટે હું ધમી છું. તેથી આ હેલમાં આવ્યું છે. પછી માછીમાર નીકળે. તેને અભયકુમારે પૂછ્યું. તેણે કહ્યું કેજગતમાં જેટલા માંસ મચ્છી ખાવા માટે ટેવાયેલા છે, તેઓનાં જીવન હુ નિભાવું છું. ઘેર આવ્યા. તેને કહ્યું કે અલ્યા તું તે કાલે બંદીખાનામાંથી છૂટ્યો ને આજે અહીં કયાંથી પિસી ગયો? ચેર કહે-સાંભળે! હું લાખો જાની આજીવિકા કરાવનારે છું. અમારી જાત કેદ-ફાંસી વેઠે છે. આખી દુનિયામાં ચકરાઈ અમારા લીધે છે. અમે ન હેઈએ તે કઈ ચકેરાઈ ન રાખે. એટલું નહી પણ લુહાર-સુથાર-ચાકીદારને રોજી મળે તે અમારા પ્રતાપે જ. અમે ન હેઈએ તે તાળા, કુંચી, તિજોરી ચેકીદારોની શી જરૂર? આટલાં દુ:ખ વેઠીને બંધ કરીએ તે બધા પિસાય છે. એમ અભયકુમારે એકે એકને પૂછયું. ત્યારે લુચ્ચા અને લફંગાએ બધાએ આવા કીસ્સા કાઢી પોતાની જાતને ધમીપણામાં ખપાવી ! ચાહે તેવી ક્રિયા કરી તેના ઉપર ધર્મને એપ ચઢાવ્યા, તે સમજવું કે–ધર્મ શબ્દના જ વારમાં જવાયું છે, પદાર્થના પ્યારમાં જવાયું નથી. ખરેખર ધર્મપદાર્થની ઈચ્છા હોય તે બુદ્ધિને જોર આપી-ધર્મને કસીને પકડે. બારીક બુદ્ધિ રાખી ધર્મ તપાસવો જોઈએ, નહીંતર બુદ્ધિ ધર્મની રહેશે અને ધર્મને નાશ થશે. બુદ્ધિ ધર્મની છતાં ધર્મને નાશ રાજા છે–રસ્તામાં ચાલ્યા જાય છે. તદ્દન ગરીબ માણસજાનવરના મેઢામાં ફસાયે છે. રાજા તેને છોડાવે છે. હવે પેલે