________________ સ ગ્રહ, તેત્રીસમી વીને પાછા અંહીં જ મેલી છે અને ચાલતે થાય. આથી આપણે રખડાઉ પ્રજા. નિકાશના પ્રતિબંધવાળી ચીજ એકઠી કરે, તેની અક્કલ કેટલી ? લુવારિયે પિતાની ચીજ વેચીને તેવી નિકાશના પ્રતિબંધવાળી ચીજ ખરીદે તેના મૂખ ગણાય ને? તેમ આપણા આત્મા માટે કદિ વિચાર કર્યો કે–આખી જિંદગી શા માટે પૂરી કરી? . ભૂખરું માટીના થાંભલા. ગાર ચીજ એકઠી કરી તે કેવી છે સાથે આવવાની છે? પત્થરના–લાડાના, માટીના થાંભલા કરતાં ખરું રેતને થાંભલે એ કે શરદીની હવા લાગવા માત્રથી ખરવા માંડે. તેવી રીતે તું તે ચાર કેવાં ભેળાં કરે છે ? કેવળ ભુખ માટીને થાંભલે જેવા કે બીજું કાંઈ?. તે માટે કહ્યું છે કે-રૂશનિ લિનિન પુત્ર અબજો રૂપીયા ગમે તે રીતે ભેગા કર્યા તેમાં અનીતિ-અન્યાય ન ગણ્યો. એ દ્રવ્ય ઉપર તારે કેટલે પ્રેમ છે? તેનું ટેમ્પરેચર છે. પછી નીકળે ત્યારે તે ડગલું પણ સાથે આવે છે? રેલમાં બે દહાડા ભેગા થયા છે તે ઉતરતી વખતે માસ બારણા સુધી વળાવવા પણ આવે. આ દ્રવ્ય ડગલું પણ વળાવવા આવે છે? જે ધન પર તમારું ટેમ્પરેચર તન્મય હતું. ન ગણે ભાઈભાંડું, ધમ–અન્યાયને ન ગણે એટલો બધે તેં જેના પર પ્રેમ રાખ્યું હતું, જેને માટે તે આખે દિવસ માળા જપી હતી. રમા...મા....રમા કરેલ હતું. તેની માયામાં રામની માળા જપવાને વખત પણ મેળવો હતો. માત્ર રમા= લક્ષમી, રામા એટલે બાયડી તેને જાપ, 24 કલાક ચલાવ્યું રાખતું હતું, તે રમા આદિની શી સ્થિતિ છે તે