________________ 22] દેશના દેશના બોલીએ છીએ. શેઠીને ચાર દહાડા બહાર જવાનું થાય તે “હું” થાય છે. ગેડી તમને દહે સંભાળવા કહે છે. પોતાનાં બૈરાં-છોકરાં ઘર સંભાળવાનું કહેતા નથી છતા “ગયા વગર ચાલે તેમ નથી?” તેમ ગોઠીને કહીએ છીએ. વડેદરા ગયા છે અને સાકરભાઈ શેઠ આવ્યા છે, તેમાં જો ફલાણા શેઠને ત્યાં તેમને જમવાનું થાય તે ઠીક નહીંતર આપણે તે છીએ જ ને! આવા શબ્દો બોલાય તે? શેઠ આવ્યા, તે ગળે પડયા તરીકે તું ગણે છે ને? શેઠ એટલા વિચારવાળા અને ભગવાન વિચારશૂન્ય ને ? આ તે ભગવાનની સેવાને દાખલ દિધે. આપણે જનમવાના દહાડાથી મરવાના દહાડા સુધી પૂજા કરીએ, તે આજે બહુ તે 36000 વખતથી વધારે કરવાના નથી. ત્યાંનું કામ તે અસંખ્યાત દહાડા સુધી કરવાનું છે. દેવકની અપેક્ષાએ મનુષ્યલેક દુર્ગધથી ભરેલું. તેમાં દેવ તાને વારંવાર આવવાનું શી રીતે પાલવે? ઈન્દ્ર નિર્લોભી છે તેમ માને છે? ઇન્દ્રોને ઈન્દ્રોની મારામારી છે. સધર્મ અને ઈશાન ઈન્દ્રોની મારામારી થાય ત્યારે સનસ્કુમારને યાદ કરે, ને તે આવીને બંનેને ન્યાય ચૂકવે. પેદા નથી કરવું. પિદા કરવા સિવાયના વખતમાં તે જાળવી લેશે ને? ભલે હાસ્યાદિકમાં વખત જાય, પણ પ્રભુપૂજા માટે વખત વાંધો. કહેવાનું એ કે-જિનેશ્વરની સેવા સરખે અમૂલ્ય પદાર્થ કરીએ છીએ આપણે જ. પખાળનું ઘી બેલી પખાળ લઈએ. છીએ, તે મત હેય તે દહાડે કરવા તૈયાર નથી. આપણે બોલી બેલનારા, એ જ વખતે આપણું પર ફરજ નાંખે છે? એટલા માટે ધર્મ સ્વરૂપે સમજો. કારણે ફળ-ભેદથી સમજો.