________________ ત્રીસમી [281 તેમાં “પમ કરવાથી લીલા-લહેર થાય,' એમ સાંભળો છે, પણ કમાય કયાંય સાંભળ્યું છે? તમારી ધારણ નક્કી કરે દેવની સેવા, ગુરુની ભક્તિ અને ધર્મની આરાધન કરતાં પહેલાં ધ્યેય નક્કી કરે. કર્મને ખસેડવાનું ધ્યેય નક્કી કરે. આત્માજ દર્શન-જ્ઞાન–ચારિવ. બાણ, હરણાનવવિવાનિ, આત્મા એ કાંઈ બીજી ચીજ નથી, દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણ ચીજ જ આત્મા છે. હવે એમ તમને લાગે કે “આત્મા જ્ઞાનાદિક પણ અરૂપી, બહારથી ટેવાદિનું આલંબન રહેતું હતું પણ અહીં અરૂપી પદાર્થોમાં અંધારામાં ફાંફાં મારવાના રહ્યા. દેવ, ગુ, ધમને તે દેખતા હતા. હવે આત્મા ઉપર ધ્યાન રાખવા જઈએ તે દેખતા હતા તે ગયું અને દેખતા નથી તેવા આત્મા જ્ઞાનાદિક દેખતા નથી. " વાત ખરી પણ સોનું કસ દ્વારાએ જ ઓળખાય ને? પણ કસ એકલે કેઈ દિવસ ન હેય. સોનાના પુદગલમાં કસ હોય. જેમ સેનું કસકારા ઓળખાય, પણ તે કસ સેનાના પુદ્ગલ વગરને હેય તેમ હુને અર્થ, તે જ્ઞાનાદિકવાળે તે ઓળખાવી આત્માવાળે પદાર્થ એળખાવું છું. જે અપ્રમત્ત સાધુ પરમાત્મા મહાત્મા પ્રમાદ રહિત સર્વ પાપથી વિરમેલે તે જ આત્મા. તે જ સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રસ્વરૂપ છે. સાધુ મહાત્માના આત્માઓ તે જ આત્માસ્વરૂપ છે. સમ્યગદર્શન-સમ્યજ્ઞાન-સમ્યફ ચારિત્રવાળા છે. સંપૂર્ણ દર્શનાદિવાળા દેવ, ગુ, ધર્મને તમે આરાધે છે, તે દર્શન, જ્ઞાન, ચારિત્રની બુદ્ધિએ દેવાદિને આરાધવાના છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને એક જિતશત્રુ નામના શ્રાવક