________________ વીસમી [ 5 દેશના 30 (2000 પોષ સુદી 12 શુક્રવાર-વેજલપુર) આત્માનું સ્વરૂપ, मात्मैव र्शमशानवारित्राण्यथवा यतेः / यत्तदात्मक पवैष शरीरमधितिष्ठति // કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિજી મહારાજ ધર્મોપદેશ કરતા ચકા આગળ સૂચવી ગયા કે અનાદિકાળથી જે વસ્તુને ખ્યાલ છે. જે વસ્તુને દરેક ગતિ, એનિ, જાતિમાં આપણે ભૂલ્યા નથી, તેનું સ્વરૂપ જેવાને આપણે કેઈ દિવસ તૈયાર થયા નથી. એવી કઈ વસ્તુ છે કે-જે એનિ, જાતિ ભવમાં હતી અને સિવાયનાં બધા અનર્થરૂપજેને આ પિકાર-રે ચાલતો હતું. આ નિશ્ચય તે જ સમક્તિ. એ શાસનની કાબેલિયત મેળવ્યા પછી જ આશ્રવને ત્યાગ આદરે. આ બધું કરવું તેનું જ નામ ચારિત્ર. મેક્ષને દઢ નિશ્ચય તે જ સમક્તિ. તેનાં સાધને જાણવાં તે સમ્યગજ્ઞાન, તેને અમલમાં મૂકવા તે ચારિત્ર. આ ત્રણ ચીજ હોય તે જ આત્મા. દર્શન, જ્ઞાન, ચરિત્ર જ આત્મા. એકેન્દ્રિયના આત્માનું લક્ષણ, તેવું જ સિદ્ધાત્માનું લક્ષણ વિષય, કષાય, આરંભ, પરિગ્રહને ચુંથનાશ આત્મા નથી લેવા, પણ અપ્રમત્ત સાધુમહારાજના આત્મા તે જ દર્શન-જ્ઞાન-ચારિત્ર આત્મારૂપ છે. અંકુરે –ોડ પાંદડાં થશે ત્યારે અનાજ થશે. આત્મા, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપે ક્યારે ખુલે થશે? વ્યવહારિક જ્ઞાનાદિક આદરીશ ત્યારે, તે નિશ્ચય પ્રાપ્ત થશે. હવે વ્યવહારિક જ્ઞાન, દર્શન, ચારિત્ર કયા? તે દ્વારા તે નિશ્ચયના દર્શનાદિક કેવી રીતે સધાય? તે અ–