________________ સંગ્રહ ઓગણત્રીસમી ના, અમારે તે પિતાએ આપ્યું તે બસ છે. કેણિકે ઘણું સમજાવ્યા, પણ માનતા નથી. હું તે ખાઈશ નહીં તેમ રાણીએ હઠ પકડી. પેલા હવિહત હાથી, કુંડળ, હાર લઈને ચેડા મહારાજ પાસે એસાળ ભાગી ગયા. કેણિકે કહેણું મેર્યું કે–તેઓને પાછા મોકલી આપે, નહીંતર લડે. ચેડા મહારાજે ન મોકલ્યા. અને લડાઈ થઈ તે લડાઈમાં કોડ માનવીને સંહાર થઈ ગયો. તે લડાઈની જડ, અભયકુમારની દીક્ષા, અભયકુમાર તથા તેની માતા નંદા દીક્ષા ન લે તે આ લડાઈ થવાની ન હતી. અભયકુમારની દીક્ષા પછી જ શ્રેણિકને કેણિકે કેદમાં નાખ્યો. દસેજ ચાબૂકથી માર મારે છે! મગધને રાજા કેદમાં પડ્યો છે. દરરોજ છોકરાના હાથના 100 કેયડા ખાય છે! તેવી કપરી વખતે પણ શ્રેણિકને એ વિચાર આવ્યું ન હતું કે-મહાવીર ભગવાને અભયને દીક્ષા ન આપી હેત તે આ પરિણામ ન આવત. અભયે દીક્ષા ન લીધી હેત તે તેની બુદ્ધિથી મારી આ દશા ન આવડે. આવા વખતે—મહાવીર મહારાજે મારા નખ્ખોદ કાવ્યું, તેમ વિચાર આત્માને અંગે લેકર તત્ત્વ હમેશનું છે. આત્મા, ‘દરેક ધર્મનાં કાર્યોને અંગે ચાહે તે ભેગ આપવું પડે તે પણ હરક્ત નહીં,' એવી સમજવાળે થાય ત્યારે અંતરાત્મા. પ્રસંગ આવે તે વખતે ભેગ આપવા તત્પર રહે દેવ, ગુરુ, ધર્મ ખાતર, બધી જાતના ભેગ આપવા તૈયાર રહે તે અંતરાત્મા. તેવો આત્મા, જ્યારે કર્મના બંધને ખંખેરી નાખે-આત્માને કેવળજ્ઞાનવાળો બનાવી દે ત્યારે તે પરમાત્મા. આત્માના આ ત્રણ પ્રકારે. અંતરાત્મા થાય તે પરમાત્મા