________________ 268] દેશના ' દેશના ઝવેરા અને મૂર્ખ ઝવેરી દુકાને બેઠો છે. એવામાં એક ગમાર નીકળે. ઝવેરીના હાથમાં ગમારે હવે આપે છે. તેને તે ગમાર, ચળકો પથ્થર કહે છે. શેઠ છોકરાને રમાડવા તે પત્થર લેશે, એમ ધારીને તે ગમાર શેઠ પાસે આવ્યા છે. શેઠ! આ પત્થર લે છે! શેઠે કહ્યું-શું લેવું છે? પિલે કહે-પાંચ રૂપીયા. શેઠે દેખ્યું કે-કંઈ ઓછું થશે. બે રૂપિયા આવશે. ગમાર તે તેને પત્થર જાણે છે–તેને પત્થરની જાત તરીકે ઓળખે છે. વિચારે છે કે-આ શેઠ બહુ બહુ તે = રૂપીઆ આપશે, ત્રણથી આગળ ક્યાં લેવાનું છે? આમ વિચારીને પડોશી ઝવેરીની દુકાને ગયે. ઝવેરીએ કહ્યું કે-હી છે. ગમાર કહે ગમે તે હેય મારે તે પાંચ રૂપિયા જોઈએ. ઝવેરીએ તેને તુરત પાંચ રૂપીયા આપી દીધા. ગમાર રૂપીયા લઈને પાછો ફર્યો. પેલા ઝવેરીએ બેલા અને કહ્યું કે-અરે, આપ... આપ. ગમારે કહ્યુંએ તે આપી દીધું. હે...અરે... મૂખ, તે તે હીરો હતે. શેઠજી મૂર્ખ કહે તેમાં ના નહીં, પણ ખરે મૂર્ખ કેણ હું કે તમે? હું તે પત્થરના પાંચ માગત હતે, તમે તે હીરે બેમાં છે. મેં તે પાંચમાં પત્થર આવે. આપણે કેઈને પૂછીએ કે મૂર્ખ કેણ? તેવી રીતે નાસ્તિક હોય તે પુણ્ય ન માને, તે પુણ્યના માર્ગે ન ચાલે. પરંતુ હું તે પુણ્યાદિક માનનારે ને તેના પંથથી છેટે રહેનારે, દુર્ગતિ માનનારે ને તેના રસ્તા ખેલનારે! તે હું ખરાબ કે નાસ્તિક ખરાબ? હું તે પુણ્ય-પાપ સગતિ-દુર્ગતિ વિશેરેને માનનારે છું, છતાં 50-6-100 વરસની જિંદગી, તે પેટે સાગરેપમનાં સુખ જાણું છું ને છોડું છું. ન જાણે,