________________ સંગ્રહ, અઠ્યાવીસમી [259 તે જ આત્મા સિદ્ધમાં. આત્મા એને એ જ. સિદ્ધપણામાં પરિવર્તને ક્યાંથી લાવશે ? વધ્યાન યાનિ અવારતેથી પરિવર્તન સ્વભાવવાળા છે, પણ સિદ્ધમાં પરિવર્તન કયાં છે?. પરિવર્તન બે પ્રકારનું છે. આંગળીઓ સીધી હતી તેને વાંકી કરી. પ્રસંગે સ્યાદવાદ સમજી લેશે. કેટલાક સ્યાદ્વાદને દુરુપયેગ કરે છે. હા એની ના, ને ના એની હા. એ અર્થ સ્યાદ્વાદને નથી. અપેક્ષાવાળું વચન તે સ્યાદ્વાદ, દીધે દષ્ટિથી વાપરેલું વચન તે સ્યાદ્વાદ, દેવદત્તને પુત્ર મહાદત્ત તેને પુત્ર વિષ્ણુદત્ત. મહાદત્ત બાપ કે દીકરે? દેવદત્ત મહાદત્ત વિષ્ણુ દત્ત તેમાં કથંચિત પુત્રપણું, કથંચિત્ પિતા પણ છે. એવું પુત્ર કે પિતાપણું નથી. એવી જ રીતે પીચમાણે મધુ દત્ત વદતિ પીયમાણની અપેક્ષાએ કર્મ. મધુદત્તને કર્મ છે. પીયમાણુ”ની અપેક્ષાએ કર્મ છે. “વદયતિની અપેક્ષાએ ર્તા છે. અપેક્ષાએ જે જે વસ્તુ હોય તે નિરૂપણ કરવું તે સ્યાદ્વાદ છે. હવે આંગળી ઉપર આવીએ. આંગળી તીચ્છી હતી. વાંક કરી. એટલે સીધાપણુને નાશ અને વાંકાપણાની ઉત્પત્તિ થઈ, છતાં તેમાં આંગળીપણું સ્થિર છે. આગળ વાંધી કરી, કાચમાં દેખી તે આંગળી વાંકી કરી હતી તેવી વાંકી દેખી. હવે પલટ એટલે શું થયું ? પ્રતિબિંબ હતું તેને પલટે થયે, કાચને પલટે નથી થયે. પ્રતિબિંબના કેરે વિશિષ્ટતા ફરી. પરંતુ મૂળ વસ્તુ ન ફરી. આંગળીમાં મૂળ વસ્તુ ફરી નથી. આંગળી પિતે સીધી વાંકી થાય, પણ આંગળી કાયમ રહે. તેમ સિદ્ધ મહારાજમાં લેકાલેકના પદાર્થો પ્રતિભાસિત છે. અત્યારે સિદ્ધ મહારાજ મારે હાથ ઊંચે છે તે જ્ઞાનવાળા છે. એ જ હાથ નીચે કરતાં નીચા હાથના જ્ઞાનવાળા થયા. સિદ્ધ મહારાજનું