________________ 250] દેશના દેશનાભાણું ભરાયું એટલે બસ. તેવી રીતે આ જગત બીજાનું શું થાય તે જોવા તૈયાર નથી. બીજા એક ઇવેનું સુખ ચાલ્યું જાય, પણ આપણાં સુખની એક ક્ષણ પણ ચાલી જાય, તે જવા દેવા તૈયાર નથી. લાખે જીવનાં જીવનના ભોગે પણ આપણુ ક્ષણનાં જીવનને આપણે ટકાવવા-વધારવા માંગીએ છીએ. “આત્મવત્ સર્વભૂતેષુ” સાંભળીએ છીએ. એ વાતને કોઈ શાસ્ત્ર નિષેધ કરતું નથી. બધાએ ચા વાત એક સરખી રીતે કબૂલ પણ કરી છે, પરંતુ તે કબુલાત માત્ર વચનમાં. વર્તાવમાં સ્થિતિ કેવી છે? વર્તાવમાં આપણે આપણા સબંધીએને, નાતીલાને, દેશવાળાને, મનુષ્ય માત્રને-જીના જીવન માત્રને વાપણુ જેવા ગણવા તૈયાર નથી. બોલવામાં કેઈપણ એ વચન જૂઠું છે, એ કબૂલ નથી, તેમ કહેવા તૈયાર નથી. માત્ર વર્તનમાં જ વધે છે. કયે આસ્તિક તેમ બેલ નથી ? પણ પ્રવૃત્તિ વખતે કોઈપણ તેમ વર્તવા તૈયાર નથી ! પ્રસંગ આવે ત્યારે શી દશા ? ચોક્સી જેવી. વણજારે વેપાર માટે દેશાંતર નીકળે છે. વણજારે માલ લઇને નીકળે. પૈસા પૂરા થયા. હવે શું કવું? માલ રૂખ હોય ત્યાં વેચાય. પિતાને સેનાને દાગીને લઈ ચેકસીને ત્યાં ગયે. કહ્યું કે-આને તેલ કર, દશ તેલા થયા. મારે વેચવું છે. તેની કિંમત આપ. ચોકસીએ 10 પૈસા 10 તેલાના આપ્યા. પેલાએ પૂછયું કે-દાગીને સોનાને છે કે નહીં ? ચેક્સી કહે-હા. વણજારે કહે કે તે પછી 10 તેલાના 10 પિસા જ કેમ? અહીં તેનું સસ્તું લાગે છે, માટે બીજું કરીચાણું લેવા કરતાં પિસે તેલે સોનું મળે તે આપણે તે લઈએ એમ વિચારી ચેકીને કહ્યું-૧૦ રૂપીઆનું સેનું આપે.