________________ 246] દેશન દેશનતે પ્રત્યક્ષ વાત છે. સૂર્યની ગરમી વરસાદને તૈયાર કરે છે, તે તૈયારીમાં જવું કે આ તૈયારીમાં જવું? આંધળા કર્યા તે પરમેશ્વરે, ને દેખતા કર્યા તે ઑક્ટરે! તે દેવ તે પરમેશ્વર, પણ ડેકટર મહાપરમેશ્વરને? આવી ભોતિક-કલ્પિત વાત કરી. પરમેશ્વરને માનવાનું શરુ કરવું પડયું. કેમ? પરમેશ્વરના માર્ગમાં તેમના ગુથી આવી શકાય તેમ ન હતું. અહીં તે પરમેશ્વરને મનાય કે-જે આત્માની પરમ દશાએ પહોંચ્યાં હેય. તેવી તાકાત ત્યાં તેમણે ક્યાંથી લાવવી? તેનાં દર્શનમાં વિષય-કષાય, આરંભ, પરિગ્રહ, કષાયે ત્યાગવાની બુદ્ધિ થાય ત્યારે બિચારા જિનેશ્વરને માને છે ? ભાટને ચકેરાઈ ન હતી, ચારણને ચકરાઈ હતી. તેવું જૈન અને જેનેતરે વચ્ચે છે. તે લેકેને ધર્મને બહાને બીજા લેકેને લૂંટવા છે. નાતને લાગે બંધ થાય, પરંતુ ધાગાપંથીને (બ્રાહ્મણને) લાગે બંધ ન થાય. મર્યા પછી પણ લેજના નામે પણ તેઓ, લેક પાસેથી પડાવે છે. જમ્યા પછી પણ પડાવે, અને મર્યા પછી પણ લેજના નામે-શ્રાદ્ધના નામે પડાવે. આવી રીતે ભક્તોને લૂંટવા માટે ધર્મને નામે જેઓએ ધતીંગ રાખ્યાં, તેમને જિનેશ્વર દેવ માન્યા ન પાલવે, ભગવાનને માત્ર પોતે લખેલી હુંડી સ્વીકા માટે જ રાખેલા છે. ક્રિશ્ચીયન–વેરા-મુસલમાન-ખેજા વિગેરે બધાને જોશે તે “અમને આટલું આપે ! અમે ત્યાં મેળવી આપીએ!” તેઓ ભગવાનને ર્તા માનવામાં એક જ મેરી મસત છે, કે-ભાગવાનના નામે હુંડીઓ લખી શકાય. કહો કે એ લેકેએ જિનેશ્વર સરખા દેવેની પ્રવૃત્તિ દેખી–જેન ધીઓની પ્રવૃત્તિ દેખી દેવ માનવા પૂરતું અનુકરણ કરી વાત આખી પલટાવી !